બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ICUમાં એડમિટ શ્રેયસ ઐયરની હવે કેવી છે તબિયત? BCCIએ આપ્યું મોટું અપડેટ, ચાહકો ચિંતાતુર

ક્રિકેટમાં હડકંપ / ICUમાં એડમિટ શ્રેયસ ઐયરની હવે કેવી છે તબિયત? BCCIએ આપ્યું મોટું અપડેટ, ચાહકો ચિંતાતુર

Hiralal Parmar

Last Updated: 01:48 PM, 27 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીસીસીઆઈએ આઈસીયુમાં એડમિટ ટીમ ઈન્ડિયાના સ્ટાર શ્રેયસ ઐયરની તબિયતને લઈને એક મોટું અપડેટ આપ્યું છે.

ભારતીય ક્રિકેટ સ્ટાર શ્રેયસ ઐયરને ઓસ્ટ્રેલિયા સામે સિડની વનડે દરમિયાન ગંભીર ઈજા થઈ હતી. તે હાલમાં સિડનીની એક હોસ્પિટલમાં દાખલ છે. ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એલેક્સ કેરીનો શાનદાર કેચ લેતી વખતે તેને ઈજા થઈ હતી.

BCCIએ શું કહ્યું

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હવે શ્રેયસ ઐયરની સ્થિતિ અંગે નવીનતમ અપડેટ શેર કરી છે. BCCI એક નિવેદન બહાર પાડીને એવું કહ્યું કે 25 ઓક્ટોબરના રોજ સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ડાબી પાંસળીના નીચેના ભાગમાં ઈજા થઈ હતી. તેની સારવાર ચાલી રહી છે, તેમની સ્થિતિ સ્થિર છે અને હાલમાં તેની સ્થિતિ સારી છે, તે ખતરાની બહાર છે.

વધુ વાંચો : મોટા સમાચાર : ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીની હાલત ગંભીર, ICUમાં દાખલ, ચાલુ મેચે થઈ હતી ઈજા

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કેવું રહ્યું શ્રેયસ ઐયરનું પર્ફોમન્સ

શ્રેયસ ઐયરે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વનડેમાં 11 રન બનાવ્યા હતા. ત્યારબાદ એડિલેડ વનડેમાં તેણે શાનદાર 61 રન બનાવ્યા હતા. ત્યારબાદ સિડની વનડે દરમિયાન એલેક્સ કેરીનો કેચ લેતી વખતે તેને ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેને મેદાન છોડીને જવું પડ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shreyas Iyer Shreyas Iyer century
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ