બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / shopkeeper made maggi ice cream rolls people were heartbroken

અનોખો પ્રયોગ / VIDEO: તમે વિચાર્યું પણ નહીં હોય! આઇસ્ક્રીમ પર દુકાનદારે એવો પ્રયોગ કર્યો કે લોકોને પણ આવી ગયો ગુસ્સો

Premal

Last Updated: 07:30 PM, 27 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટરનેટ પર દરરોજ કોઈના કોઈ વીડિયો વાયરલ થતા હોય છે. અત્યારે સોશિયલ મીડિયામાં મેગીના અલગ પ્રયોગવાળા વીડિયો સામે આવી રહ્યાં છે. આવો એક વીડિયો સામે આવ્યો છે.

  • દુકાનદારે મેગીની સાથે ફરીથી અત્યાચાર કર્યો
  • દુકાનદારે મેગી આઈસ્ક્રીમ રોલ બનાવ્યો
  • દુકાનદારની અનોખી ડીશ જોઈને યુઝર્સને આવ્યો રોષ

દુકાનદારે મેગીની સાથે કર્યો અત્યાચાર

વીડિયોમાં એક દુકાનદાર મેગીની સાથે ફરીથી અત્યાચાર કરી રહ્યો છે. આ દુકાનદાર મેગી આઈસ્ક્રીમ રોલ બનાવી રહ્યો છે. જેને જોઈને યુઝર્સ ભડકીને ગુસ્સો કરી રહ્યાં છે. દુકાનદારની આ એક્સપરિમેન્ટવાળી હરકતના કારણે સોશિયલ મીડિયામાં યુઝર્સનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. સામાન્ય રીતે સોશિયલ મીડિયામાં અનોખી ડીશના વીડિયો જોવા મળે છે, પરંતુ આ ડીશ વધુ અનોખી છે. આ અનોખી ડીશ વિયર્ડ ફૂડ કેટેગરીમાં સામેલ થઇ શકે છે. મેગી આઈસ્ક્રીમ રોલને જોઈને મેગી તથા આઈસ્ક્રીમ લવર્સને ગુસ્સો આવી રહ્યો છે. મેગી આઈસ્ક્રીમ રોલનો વીડિયો જોઈને યુઝર્સ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. તમે જોઇ શકો છો કે દુકાનદાર મેગીને આઈસ્ક્રીમ સાથે મિક્સ કરે છે, ત્યારબાદ તવા પર તેનો રોલ બનાવે છે. મેગી આઈસ્ક્રીમ રોલને જોઈને લોકો દુકાનદારની ટીકા કરી રહ્યાં છે.

યુઝર્સે કર્યો ગુસ્સો

વીડિયોને thegreatindianfoodie નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેની સાથે યુઝરે ગુસ્સે થઈને કેપ્શન લખ્યું, મેગીની શક્તિઓનો આ દુરૂપયોગ થઇ રહ્યો છે માં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ