એનાલિસિસ / જો શિવસેનાની સરકાર ચાલી ગઈ તો...

ઉદ્ધવ ઠાકરેએ આજે મુખ્યમંત્રી પદે શપથગ્રહણ કરતા આખરે એક મહિનાથી મહારાષ્ટ્રમાં ચાલતા રાજકીય ઘમાસાણનો અંત આવ્યો છે. આવામાં ભાજપથી અલગ થઈને શિવસેનાની 20 વર્ષ બાદ અને પ્રથમ વખત ઠાકરે સરકાર મહારાષ્ટ્રમાં આવી છે ત્યારે જોવાનું રહેશે કે જો આ સરકાર સફળ થઈ તો શું થશે? જાણો Analysis with Isudan Gadhvi માં...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ