બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / શરવરી વાઘ, જેની બેડમિન્ટન રમતી તસવીરોએ ચાહકોને ઘાયલ કરી દીધા, જુઓ Photos

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / શરવરી વાઘ, જેની બેડમિન્ટન રમતી તસવીરોએ ચાહકોને ઘાયલ કરી દીધા, જુઓ Photos

Last Updated: 04:21 PM, 21 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Sharvari Wagh: બોલિવુડ એક્ટ્રેસ શરવરી વાઘે હાલમાં જ બેડમિંટન રમતા પોતાના અમુક ફોટો શેર કર્યા છે. જે તેમના ફિટનેસ પ્રેમને દર્શાવે છે.

1/6

photoStories-logo

1. શરવરી વાઘેએ શેર કર્યા ફોટો

બોલિવુડ એક્ટ્રેસ શરવરી વાઘે હાલમાં જ બેડમિંટન રમતા પોતાના અમુક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં શરવરી એક બ્લેક શોર્ટ આઉટફિટમાં જોવા મળી રહી છે. જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. એથલેટિક સ્ટાઈલ

તેના આ એથલેટિક સ્ટાઈલને તેનો લુક વધારે સુંદર બનાવી રહ્યો છે. શરવરીના બેડમિંટન પ્રેક્ટિસના આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ફેંસ થયા ખુશ

એક્ટ્રેસના આ ફોટો જોઈને તેના ફેંસ તેના પર ફિદા થઈ ગયા છે. એક્ટ્રેસે રમત પ્રતિ પોતાના સમર્પણ અને ફિટનેસનું મહત્વ ઉજાગર કર્યું છે. તેણે પોતાના ફેંસને પણ એક્ટિવ રહેવાની પ્રેરણા આપી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ફિટનેસ જર્ની

શરવરી વાઘેના ફેંસ તેની આ ફિટનેસ જર્ની જોઈને ખૂબ જ ખુશ છે અને તેના વખાણ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ફેંસને પ્રેરણા

એક્ટ્રેસને રમતી જોઈને તેના ફેંસ પણ તેમની પાસેથી એક્ટિવ રહેવાની પ્રેરણા મેળવે છે. તે હંમેશા પોતાના ફેંસને સ્વસ્થ્ય અને મસ્ત રહેવાની સલાહ આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ફિટનેસ રૂટીન

શરવરી વાઘ પોતાના આગામી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે પરંતુ તેણે પોતાની ફિટનેસ રૂટીનને સ્ટોપ નથી કર્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sharvari Wagh Badminton શરવરી વાઘ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ