બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / shah rukh khan become three 100 crore club film become second actor

મનોરંજન / ડંકીનો ડંકો: શાહરુખ ખાન ફરી બન્યો બોક્સ ઓફિસનો કિંગ, હેટ્રીક સાથે આવું કરનારો બોલીવુડનો બીજો અભિનેતા

Manisha Jogi

Last Updated: 07:29 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાન માટે વર્ષ 2023 ખૂબ જ શાનદાર રહ્યું છે ચાર વર્ષના લાંબા વિરામ પછી, કિંગ ખાને ફિલ્મ ‘પઠાન’થી કમબેક કર્યું અને આ ફિલ્મે બોક્સઓફિસ પર 1000 કરોડ રૂપિયાથી વધુની જંગી કમાણી કરી છે.

  • શાહરૂખ ખાન માટે વર્ષ 2023 ખૂબ જ શાનદાર રહ્યું 
  • ક્સઓફિસ પર 1000 કરોડ રૂપિયાથી વધુની જંગી કમાણી
  • કિંગ ખાને વધુ એક રેકોર્ડ જીતી લીધો

બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાન માટે વર્ષ 2023 ખૂબ જ શાનદાર રહ્યું છે. ચાર વર્ષના લાંબા વિરામ પછી, કિંગ ખાને ફિલ્મ ‘પઠાન’થી કમબેક કર્યું અને આ ફિલ્મે બોક્સઓફિસ પર 1000 કરોડ રૂપિયાથી વધુની જંગી કમાણી કરી છે. ફિલ્મ ‘જવાન’એ પણ બોક્સઓફિસ પર 1,100 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. વર્ષ 2023ના તમાં આવેલ ફિલ્મ ‘ડંકી’એ પણ એક રેકોર્ડ બનાવી દીધો છે. 

ફિલ્મ ‘ડંકી’ સિનેમાઘરોમાં 21 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને આ ફિલ્મે રિલીઝના માત્ર ચાર દિવસમાં, ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર અંદાજે રૂ.105 કરોડ રૂપિયાની કમાણી કરી છે. શાહરૂખ ખાને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. શાહરૂખ ખાન બોલિવુડના બીજા એવા એક્ટર બની ગયા છે, જેમણે બેક ટૂ બેક ત્રણ ફિલ્મ પઠાન, જવાન અને ડંકી કરી છે, જે 100 કરોડના ક્લબમાં શામેલ થઈ છે. 

પહેલા નંબર પર કોણ?
આ લિસ્ટમાં શાહરૂખ ખાન બીજા નંબરે અને રણબીર કપૂરે પહેલા નંબરે છે. કોરોનાકાળ પછી રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર, તૂ જૂઠી મે મક્કાર અને એનિમલ રિલીઝ થઈ છે. રણબીર કપૂરની આ ફિલ્મોએ બોક્સઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ફેન્સને ફિલ્મ ‘એનિમલ’ ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મે ગ્લોબલી શાનદાર કલેક્શન કર્યું છે અને ટૂંક સમયમાં 900 કરોડના ક્લબમાં શામેલ થઈ જશે. આ ફિલ્મમાં ફેન્સ બોબી દેઓલનું પાત્ર પણ ફેન્સને પસંદ આવી રહ્યું છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ