બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / Shah Rukh-Kajol's onscreen son has changed so much in 19 years

OMG / શાહરૂખ-કાજોલનો ઓનસ્ક્રિન દિકરો 19 વર્ષમાં આટલો બદલાઇ ગયો છે, તમે ઓળખી નહી શકો

Kinjari

Last Updated: 02:01 PM, 5 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડમાં કોઇ હિટ અને યાદગાર ફિલ્મની વાત કરવામાં આવે છે ત્યારે શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ કભી ખુશી કભી ગમને જરૂર યાદ કરવામાં આવે છે. હિન્દી સિનેમામાં આ ફિલ્મનું એક અલગ સ્થાન છે અને જ્યારે પણ ટીવી પર આ ફિલ્મ આવે પરિવાર સાથે જોવાની કંઇક અલગ જ મજા હોય છે.

  • શાહરૂખ-કાજોલનો દિકરો મોટો થઇ ગયો
  • 19 વર્ષમાં ખૂબ બદલાઇ ગયો કૃષ
  • જોઇને ઓળખવો થશે મુશ્કેલ 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jibraan Khan (@jibraan.khan)

 

આ કલાકાર હતો ખાસ 
આ ફિલ્મમાં શાહરૂખ અને કાજોલ સિવાય ઋતિક રોશન, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, કરિના કપૂર અને રાની મુખર્જી જેવા સ્ટાર હતા પરંતુ તેમાં કાજોલ અને શાહરૂખના દિકરાનો રાલ ખુબ ખાસ હતો. કૃષનું પાત્ર ભજવ્યુ હતુ જિબરાન ખાને અને હાલમાં જ તેણે પોતાનો 27મો જન્મદિવસ ઉજવ્યો હતો. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jibraan Khan (@jibraan.khan)

 

ઓળખવો થયો મુશ્કેલ 
2001માં આવેલી ફિલ્મમાં માસૂમ દેખાનાર જિબરાન હવે હેન્ડસમ દેખાવા લાગ્યો છે. જિબરાનની પર્સનાલિટી ખુબ જ બદલાઇ ગઇ છે અને તે મહાભારતના અર્જુન ફિરોઝ ખાનનો દિકરો છે.  

વર્કફ્રન્ટની વાત કરીએ કો તે જલ્દી જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની આગામી ફિલ્મ બ્રમ્હાસ્ત્રમાં જોવા મળશે. કરન જોહરની ફિલ્મમાં જિબરાન ચીફ આસિસ્ટન્ટ ડાયરેક્ટર બન્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ