બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
લગ્નના શુભ મુહૂર્ત માટે 2022 ખૂબ જ ખાસ છે. નવા વર્ષમાં લગ્ન માટે ઘણા બધા શુભ મુહૂર્ત છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર સીવાય દરેક મહીનામાં લગ્ન છે. કોરોનાને લઈને ગયા વર્ષે લગ્નની સીઝન ફીકી પડી ગઈ હતી. 2022માં જાન્યુઆરીથી ડિસેમ્બરમાં ઘણા શુભ મુહૂર્ત છે. લગ્ન માટે કાયા મહિને કઈ કઈ તારીખો શુભ છે તેની આખી લિસ્ટ પર નજર કરીએ તો....

ADVERTISEMENT
લગ્નના મુહૂર્ત 2022 (Shadi Shubh Muhurat 2022)
જાન્યુઆરી 2022: આ મહિનાની 22, 23, 24 અને 25 તારીખે લગ્ન કરવા શુભ રહેશે.
ADVERTISEMENT
ફેબ્રુઆરી 2022: 5, 6, 7, 9, 10, 11, 12, 18, 19, 20 અને 22મી તારીખો આ મહિનામાં લગ્ન માટે શુભ છે.
માર્ચ 2022: આ મહિને લગ્ન માટે માત્ર બે જ શુભ મુહૂર્ત છે. આ મહિનાની 4 અને 9 તારીખ લગ્ન માટે શુભ છે.
એપ્રિલ 2022: આ મહિનામાં 14, 15, 16, 17, 19, 20, 21, 22, 23, 24 અને 27 તારીખ લગ્ન માટે શુભ છે.
ADVERTISEMENT
મે 2022: મે મહિનામાં, અખાત્રીજ (2 અને 3)ની સાથે જ 9, 10, 11, 12, 15, 17, 18, 19, 20, 21, 26, 27 અને 31મી તારીખ લગ્ન માટેનો શુભ છે.

ADVERTISEMENT
જૂન 2022 : જૂનમાં 1 , 5 , 6 , 7, 8 , 9 , 10 , 11, 13, 17, 23 અને 24 તારીખને શુભ માનવામાં આવે છે.
જુલાઈ 2022 : જુલાઈમાં 4, 6, 7, 8 અને 9 તારીખે શુભ મુહૂર્ત છે.
ADVERTISEMENT
નવેમ્બર 2022: લગ્ન માટેનો શુભ સમય આ મહિનાની 25, 26, 28 અને 29 તારીખે છે.
ડિસેમ્બર 2022: વર્ષના છેલ્લા મહિનામાં 1, 2, 4, 7, 8, 9 અને 14 તારીખ શુભ સમય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.