ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Sex pills became killer! The reason for the death of the bride and groom, and why they were not taken, came to light

યુવાનો ચેતે / કિલર બની સેક્સ પિલ્સ ! વધ્યાં દુલ્હા-દુલ્હનના મોતના બનાવ, લેવાય જ નહીં તેવું કારણ સામે આવ્યું

Published By: Hiralal

Last Updated: 04:08 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શક્તિવર્ધક દવાઓ લઈને શારીરિક સંબંધો બાંધવા મોતને દાવત આપવા જેવું છે. યુપીના હમીરપુરની ઘટના બાદ નિષ્ણાંતોએ મોટી ચેતવણી આપી છે.

ADVERTISEMENT

  • શક્તિવર્ધક દવાઓ લઈને શારીરિક સંબંધો બાંધવા મોતને દાવત આપવા જેવું 
  • યુપીના હમીરપુરમાં દુલ્હાના સેક્સી પિલ્સ એટેકથી દુલ્હનનું મોત
  • પિલ્સ લીધા બાદ શરીરમાં લોહી પૂરની જેવું ધસમસતું વહે છે 

સેક્સવર્ધક ગોળીઓ લઈને શારીરિક સંબંધો અને તેને કારણે થતાં મોતની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં યુપીના હમીરપુરમાં સુહાગરાતે દુલ્હાએ ઘણી બધી સેક્સ પિલ્સ લીધી અને પછી તેણે દુલ્હનને ખૂબ મોટી ઈજા કરી નાખી અને તેથી તેનું મોત થયું. સુહાગરાતે શક્તિવર્ધક દવાઓ લઈને શારીરિક સંબંધો બાંધવા મોતને આમંત્રણ આપવા બરોબર છે. આવી સ્થિતિમાં નિષ્ણાંતોની સલાહ છે કે સેક્સવર્ધક દવાઓ, ગોળીઓ કે આવી બીજી કોઈ વસ્તુઓ લેવી જરા પણ હિતમાં નથી. માત્ર થોડા આનંદ માટે મોતને દાવત ન આપી શકાય. 

સેક્સવર્ધક ગોળીઓ કેમ છે જીવલેણ
સેક્સવર્ધક ગોળીઓ લેવાથી શરીરમાં લોહીનો સંચાર નોર્મલ કરતાં ઘણો વધારે થાય છે અને શરીરમાં લોહી ધસમસતું ફરવા લાગે છે અને તેને કારણે હાર્ટ બેસી જાય છે. 

હમીરપુરમાં દુલ્હનનું કેમ થયું મોત
યુપીના હમીરપુરમાં સુહાગરાતે દુલ્હાએ સેક્સવર્ધક ગોળીઓ ખાઈને દુલ્હન સાથે શારીરિક સંબંધો બાંધ્યાં હતા પરંતુ આ દરમિયાન તેમના એટલી શક્તિ આવી કે તેણે દુલ્હનની હાલત ખરાબ કરી મૂકી હતી. નિષ્ણાંતોના જણાવ્યાનુસાર, પિલ્સ લીધા બાદ શરીરમાં અનેક ગણી શક્તિ વધી જાય છે અને તેમાં વ્યક્તિ ઈજા કરતાં પણ અચકાતો નથી અને જેટલો પાવરે ગોળીઓએ આપ્યો હોય તેટલો કાઢી નાખતો હોય છે. 

સુહાગરાતે કિલર બની ગોળીઓ 
હમીરપુરની ઘટનાએ ચિંતા જગાવી દીધી છે. અહીં એક યુવકના લગ્ન હતા. લગ્ન બાદ દુલ્હન સાસરે આવી હતી. વરરાજા હનીમૂનની તૈયારી કરવા લાગ્યા. હનીમૂન પર વરરાજાએ સેક્સ વધારવાની ગોળીઓનું સેવન કર્યું હતું. સેક્સ વધારતી ગોળીઓ ખાઈને દુલ્હાએ સંબંધ બનાવ્યાં હતા. વાસનાના ચક્કરમાં દુલ્હનને ખૂબ ખરાબ રીતે બીમાર કરી મૂકી હતી. બીજા દિવસે તેની તબીયત લથડી હતી. કન્યાને ઉલટી થવા લાગી. કન્યાએ તેના મામાની તબિયત લથડતી હોવાની જાણ કરી હતી. 7 ફેબ્રુઆરીએ પીડિતાને કાનપુર સારવાર માટે દાખલ કરવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન 10 ફેબ્રુઆરીએ તેનું મોત થયું હતું. પોસ્ટમોર્ટમ બાદ સોમવારે જ્યારે લાશ ઘરે પહોંચી તો અફરાતફરી મચી ગઇ હતી. ભાઈએ સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવવાનું જણાવ્યું છે.

સેક્સવર્ધક ગોળીઓ ખાવાથી ચઢે છે અતિશય પાવર
સેક્સવર્ધક ગોળીઓ ખાવાથી સેક્સનો અતિશય પાવર ચઢે છે. આ કિસ્સામાં દુલ્હાએ ઘણી ગોળીઓ ખાધી હોવાનું જણાવાય છે અને તેને કારણે તેણે જાત પરનો કન્ટ્રોલ ગુમાવ્યો હતો અને તેના યૌન એટેકથી દુલ્હન બીમાર પડી હતી અને તેનું મોત થયું હતું. લગ્નની પહેલી રાત દુલ્હન માટે અંતિમ રાત બની હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Sex pills death Sex pills death news health tips Sex pills death

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ