બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Seema-Sachin will take 7 rounds of life in Baba Bageshwar Dham, previously married in a temple in Nepal

ઈચ્છા / સીમા-સચિન બાબા બાગેશ્વર ધામમાં ફરશે લગ્નનાં 7 ફેરાં! અગાઉ નેપાળના મંદિરમાં કરી ચૂક્યાં છે લગ્ન

Megha

Last Updated: 03:48 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સચિન-સીમા હૈદરની લવસ્ટોરી આજકાલ ખૂબ ચર્ચામાં છે એવામાં હવે બન્ને બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા માંગે છે, ઉપરાંત તેમની સામે લગ્ન કરવા માંગે છે.

  • સીમા હૈદર અને સચિને તેમના લગ્નને લઈને વધુ એક ખાસ ઈચ્છા જણાવી
  • ધીરેન્દ્ર શાસ્ત્રી સામે લગ્ન કરવા માંગે છે સચિન-સીમા હૈદર
  • UP ATS સીમા હૈદરના સમગ્ર રૂટ અને નેટવર્કની તપાસ કરશે

સચિન-સીમા હૈદરની લવસ્ટોરી આજકાલ ખૂબ ચર્ચામાં છે. જણાવી દઈએ કે હાલમાં આ કપલ નોઈડામાં રહે છે અને દૂર-દૂરથી લોકો તેમને મળવા આવે છે અને પાકિસ્તાની પુત્રવધૂને જોવા અને તેની સાથે વાત કરવા માંગે છે. આ સાથે જ દરેક મિડિયાવાળા પણ તેના ઇન્ટરવ્યૂ પણ લઈ રહ્યા છે. વાતચિતમાં સીમા હૈદર અને સચિને તેમના લગ્નને લઈને વધુ એક ખાસ ઈચ્છા જણાવી હતી. 

ધીરેન્દ્ર શાસ્ત્રી સામે લગ્ન કરવા માંગે છે સચિન-સીમા હૈદર
વાત એમ છે કે દંપતીએ કહ્યું કે તેઓ બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા અને તેમની સામે લગ્ન કરવા માંગે છે. સાથે જ એમને એમ પણ કહ્યું હતું કે તેમના દરબારમાં જવા માટે એમને પોલીસની પરવાનગી લેવી પડશે. નોંધનીય છે કે બંનેની પોલીસે 4 જુલાઈએ ધરપકડ કરી હતી. હાલ તે કોર્ટમાંથી જામીન પર મુક્ત છે. 

UP ATS સીમા હૈદરના સમગ્ર રૂટ અને નેટવર્કની તપાસ કરશે
આ સાથે જ ઉલ્લેખનીય છે કે કોર્ટે બંનેને એ શરતે જામીન આપ્યા છે કે તેઓ ઘર છોડશે નહીં. બંનેણઆ લગ્ન અને સીમાણઆ બોર્ડર ક્રોસ કરીને ભારત આવવા બાબતે હજુ કાર્યવાહી ચાલુ છે. હાલમાં યુપી એટીસી હવે આ મામલાની તપાસ કરશે. એમની સાથે હેડક્વાર્ટર પોલીસ સાથે મળીને તે આ મામલે સંયુક્ત રીતે તપાસ કરશે. ઉપરાંત UP ATS પાકિસ્તાનથી દુબઈ અને પછી નેપાળ થઈને ભારત આવતા સીમા હૈદરના સમગ્ર રૂટ અને નેટવર્કની તપાસ કરશે. આ દરમિયાન સીમા હૈદરના મદદગારોનો સંપૂર્ણ ડેટા અને કયા મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યો હતો, તેની તપાસ કરવામાં આવશે.

બીજી તરફ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ પણ સીમા હૈદરની પાકિસ્તાનમાં બેકગ્રાઉન્ડ ચેક કરાવી રહી છે. સીમા હૈદરની સંપૂર્ણ પ્રોફાઇલ અને પાકિસ્તાનમાં તેના સંબંધીઓની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. સીમા હૈદરની સાથે યુપી એટીએસ ગ્રેટર નોઈડામાં રહેતા સચિનની બેકગ્રાઉન્ડ પણ તપાસ કરશે.

એ વાત તો નોંધનીય જ છે કે સીમા હૈદરે દાવો કર્યો છે કે જ્યારે તે માર્ચમાં નેપાળમાં સચિનને મળી હતી, ત્યારે બંનેએ મંદિરમાં લગ્ન કર્યા હતા. તેની પાસે તેના પુરાવા પણ છે. સીમાએ એમ પણ કહ્યું હતું કે તે સચિન સાથે કાયદેસર રીતે ભારતમાં લગ્ન કરશે. હવે તેણે એવી ઈચ્છા પણ વ્યક્ત કરી છે કે તે બાબા બાગેશ્વરની સામે તેમના આશીર્વાદ લઈને લગ્ન કરે.

હવે એ જોવાનું રહે છે કે સીમાને ભારતમાં રહેવાની પરવાનગી મળે છે કે પછી તેને પાકિસ્તાન પરત મોકલવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ