બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / saturn will benefit the people of these 4 zodiac signs

તમારા કામનું / શનિના ઉદય સાથે આ લોકોનો થશે ભાગ્યોદય, આ ચાર રાશિના જાતકોને તો જલસા પડી જશે

Khevna

Last Updated: 11:46 AM, 15 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રહોમાં મુખ્ય એવા શનિ ગ્રહના સ્થાન પરિવર્તનને કારણે આ 4 રાશિના જાતકોની ચમકશે કિસ્મત! જાણો કઈ છે આ રાશિઓ

  • શનિ ગ્રહનું સ્થાન પરિવર્તન 
  • આ રાશિના જાતકોની ચમકશે કિસ્મત 
  • થશે પૈસાનો વરસાદ 

જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહનું ખૂબ જ મહત્વ છે. શનિ એટલે ગ્રહોના રાજા સૂર્યના પુત્ર. શનિના વળ્યોને કારણે તેની ગણતરી સુંદર ગ્રહોમાં પણ થાય છે. શનિ મકર તથા કુંભ રાશિના સ્વામી પણ છે. આ શનિના સ્થાન પરિવર્તનને કારણે બધી જ રાશિઓ પર અસર પડે છે. 

જ્યોતિષમાં સૌથી મુખ્ય માનવામાં આવતા ગ્રહ શનિની સ્થિતિમાં મામુલી પરિવર્તન પણ જીવન પર મોટી અસર કરે છે. વીતેલ સમય 22 જાન્યુઆરી, 2022થી શનિ ગ્રહ પોતાની જ રાશિ મકરમાં અસ્ત છે, જે કારણે બધી રાશિઓના જાતકોને સારા-ખરાબ ફળો મળી રહ્યા છે. શનિના અસ્ત રહેવાને કારણે અત્યાર સુધી જે રાશિઓના જાતકો પરેશાન હતા, તેમને ન કેવળ રાહત મળશે, પરંતુ તેમના પર પૈસાનો વરસાદ પણ થશે. શનિ 24 ફેબ્રુઆરીથી ઉદિત થવાના છે. 

આ રાશિના જાતકોની ચમકશે કિસ્મત 
મેષ રાશિ (Aries)
શનિના ઉદયથી મેષ રાશિના જાતકોને કરિયરમાં મોટો લાભ થશે. કરિયરમાં અત્યાર સુધી જે રુકાવટો આવી રહી હતી, તે પૂરી થશે. સફળતા મળવા લાગશે. પ્રમોશન તથા ધનલાભ પણ થશે. 

મિથુન રાશિ (Gemini)
શનિ ગ્રહનો ઉદય થવાથી માનસિક તણાવ ઘટશે. જીવનસાથી સાથે સંબંધો સુધરશે. કરિયર માટે સમય સારો રહેશે. વખાણ થશે. યાત્રા પણ થઇ શકે છે. 

તુલા રાશિ (Libra)
શનિ ગ્રહના ઉદાયથી નવી જોબની ઓફર્સ આવશે. સફળતા મળશે. સેલરી વધશે. સુખ-સુવિધાઓ વધશે. જુના રોકાયેલા કામો પૂરા પડશે. કોઈ જૂની ઈચ્છા પૂરી પણ થઇ શકે છે. 

કુંભ રાશિ (Aquarius)
કુંભ રાશિના જાતકો માટે શનિનો ઉદય જોબમાં સફળતા અપાવશે. પ્રમોશન મળવાના યોગ છે. સેલરી પણ વધી શકે છે. મહેનતનું ફળ મળશે. યાત્રા પર જઈ શકો છો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ