બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

logo

મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો

logo

રાજસ્થાનના ઝૂંઝૂનુની HCL ખાણમાં બન્યો મોટો બનાવ

logo

રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર: ગુજરાત હાઇકોર્ટ

logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

VTV / બિઝનેસ / ભારતીય શેરબજારની દમદાર શરૂઆત: સેન્સેક્સ 74 હજારને પાર તો નિફટી 94 પોઇન્ટ સાથે અપ

Share Market Opening / ભારતીય શેરબજારની દમદાર શરૂઆત: સેન્સેક્સ 74 હજારને પાર તો નિફટી 94 પોઇન્ટ સાથે અપ

Last Updated: 10:23 AM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સોમવારે વૈશ્વિક બજારોમાંથી મળેલા તેજીના સંકેતો બાદ ભારતીય બજારમાં સારી શરૂઆત થઈ અને સેન્સેક્સ-નિફ્ટીમાં બજારમાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક બજારના મજબૂત સંકેતો વચ્ચે આજે સ્થાનિક શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત તેજી સાથે થઈ હતી. આ અઠવાડિયાની શરૂઆત સાથે જ સેન્સેક્સ-નિફ્ટીમાં બજારમાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે.

શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 411.15 પોઈન્ટ ઉછળીને 74,141.31 પર પંહોચ્યું તો નિફ્ટી પણ 94.2 પોઈન્ટ વધીને 22,514.15 પર પંહોચ્યું હતું. આજે બજારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી રહી છે.

વધુ વાંચો: એવું શું થયું કે ભારતનો પ્રવાસ પડતો મૂકી એલન મસ્ક પહોંચ્યા ચીન, આખરે શું છે TESLAને લગતો પ્લાન?

એકંદરે, BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 2 લાખ કરોડનો વધારો થયો છે, એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2 લાખ કરોડનો વધારો થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ