બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / Sarkari nokri ib recruitment 2024 jio job in intelligence bureau without exam

કરિયર / જલ્દી કરો! આવી ગઇ છે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં જૉબ મેળવવાની શાનદાર તક, સેલરી 19 હજારથી લઇને 1 લાખ સુધી

Arohi

Last Updated: 11:36 AM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sarkari Nokri IB Recruitment 2024: ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB)માં નોકરી (Govt Job) શોધી રહેલા યુવાઓ માટે આ ખૂબ જ સારી તક છે. જો તમે પણ આ પદો પર કામ કરવાના ઈચ્છુક છો તો આ વાતોનું ખાસ ધ્યાન રાખો.

ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB)માં નોકરી મેળવવાનું સપનું ઘણા લોકો જોવે છે. પરંતુ આ સપનાને પુરૂ કરવા માટે તમારે આ પદો માટે અરજી ફોર્મ ભરીને બધા ક્રાઈટેરિયાને પાર કરવાના રહેશે. ત્યારે જ તમે આ સપના તરફ આગળ વધી શકશો. તેના માટે આઈબીએ ACIO-I/Exe, ACIO-II/Exe, JIO-II/Exe, JIO-I/Exe, JIO-II/Tech, SA/Exe, ACIO-II/ સિવિલ વર્ક્સ અને  JIO-I/MT ના પદો પર ભરતી માટે વેકેન્સી બહાર પાડી છે. જે પણ આ પદો માટે અરજી કરવાના ઈચ્છુક છે તે ઓફિશ્યલ વેબસાઈટ mha.gov.inના માધ્યમથી એપ્લાય કરી શકે છે. 

ઈન્ટેલિજન્સ બ્યૂરોની આ ભરતી હેઠળ કુલ 660 પડદા પર ભરતી કરવામાં આવશે. આ પદો માટે ઉમેદવાર 30 મે સુધી કે તેના પહેલા એપ્લાય કરી શકે છે. જો તમે પણ આઈબીમાં ગ્રુપ બી અને ગ્રુપ સીના બિન-રાજપત્રિત રેંક/પદો પર કામ કરવા માંગે છે. તો અરજી કરતા પહેલા આપેલી આ વાતોને ધ્યાનથી વાંચો. 

આઈબીમાં આ પદો પર વેકેન્સી 
ACIO-I/Exe- 80 પદ
ACIO-II/Exe- 136 પદ
JIO-I/Exe- 120 પદ
JIO-II/Exe- 170 પદ
SA/XI- 100 પદ
JIO-II/ટેક- 8 પદ
ACIO-II/સિવિલ વર્ક્સ- 3 પદ
JIO-I/MT- 22 પદ
હલવાઈ-કમ-રસોઈયા- 10 પદ
કેયરટેકર- 5 પદ
PA (પર્સનલ આસિસ્ટન્ટ)- 5 પદ
પ્રિંટિંગ-પ્રેસ-ઓપરેટર- 1 પદ
કુલ પદોની સંખ્યા- 660
 


ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં એપ્લાય કરવાની શું છે પાત્રતા
ઈન્ટેલિજન્સ બ્યૂરો માટે ભરતી માટે જે પણ ઉમેદવાર અરીજ કરવાનું મન બનાવી રહ્યા છે. તેમની પાસે ઓફિશ્યલ નોટિફિકેશનમાં આપેલી સંબંધિત યોગ્યતા હોવી જોઈએ. ત્યાંરે જ અરજી કરવા માટે યોગ્ય માનવામાં આવશે. 

IB Recruitment 2024 Notification 
IB Recruitment 2024 માટે એપ્લાય કરવાની લિંક 

IBમાં સિલેક્શન થવા પર મળતી સેલેરી 
જેને કોઈ પણ ઉમેદવારોની પસંદગી ઈન્ટેલિજન્ટ બ્યૂરો/ બોર્ડર ઓપરેશન ઈન્સ્ટીટ્યુટ દ્વારા ગ્રુપ બી અને સી પદો પર સિલેક્શન થાય તેમને નિચે લખેલા પે સ્કેલ હેઠળ સેલેરી આપવામાં આવશે. 

વધુ વાંચો: Paytm ધારકો માટે ગુડ ન્યુઝ, હવે કરી શકશે UPI પેમેન્ટ, 4 બેન્ક સાથે ડીલ થઈ ડન

ACIO-I/Exe (લેવલ 8): 47,600 રૂપિયાથી 1,51,100 રૂપિયા સુધી
ACIO-II/Exe (લેવલ 7): 44,900 રૂપિયાથી 1,42,400 રૂપિયા સુધી
JIO-I/Exe (લેવલ 5): 29,200 રૂપિયાથી 92,300 રૂપિયા સુધી
JIO-II/Exe (લેવલ  4): 25,500 રૂપિયાથી 81,100 રૂપિયા સુધી
SA/XI(લેવલ  3): 21,700 રૂપિયાથી 69,100 રૂપિયા સુધી
JIO-II/Tech (લેવલ  4): 25,500 રૂપિયાથી 81,100 રૂપિયા સુધી
SOI-II/ સિવિલ વર્ક્સ (લેવલ  7): 44,900 રૂપિયાથી 1,42,400 રૂપિયા સુધી
JIO-I/MT (લેવલ 5): 29,200 રૂપિયાથી 92,300 રૂપિયા સુધી
હલવાઈ-કમ-રસોઈયા (લેવલ  3): 21,700 રૂપિયાથી 69,100 રૂપિયા સુધી
કેરટેકર (લેવલ  5): 29,200 રૂપિયાથી 92,300 રૂપિયા સુધી
PA (લેવલ  7): 44,900 રૂપિયાથી 1,42,400 રૂપિયા સુધી
પ્રિંટિંગ પ્રેસ ઓપરેટર (લેવલ  2): 19,900 રૂપિયાથી 63,200 રૂપિયા સુધી

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ