બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Saraswati Jal Kavad Yatra started from Mehsana to Siddharpur

આસ્થા / ગુજરાતનાં ઈતિહાસમાં પહેલીવાર ગંગાની જેમ હવે સરસ્વતીના જળની કાવડયાત્રા: મહેસાણાથી નીકળ્યા 150 ભક્તો

Dinesh

Last Updated: 03:46 PM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saraswati water procession : મહેસાણા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર દ્વારા સરસ્વતી જળ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, સિદ્ધપુરની સરસ્વતી નદીના જળનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે

 

  • મહેસાણાથી સિદ્ધપુર જવા નીકળી કાવડ યાત્રા
  • ઇતિહાસમાં પ્રથમવાર સરસ્વતી જળ માટે કાવડ યાત્રા
  • 150થી વધુ યાત્રી કાવડયાત્રા લઇ સિદ્ધપુર જવા નીકળ્યા 


Saraswati water procession : ગુજરાતનાં ઈતિહાસમાં પહેલીવાર ગંગાની જેમ સરસ્વતીના જળની કાવડયાત્રા નીકળી છે. મહેસાણાથી સિદ્ધપુર જવા આ કાવડ યાત્રા નીકળી છે. જેમાં 150થી વધુ યાત્રીઓ કાવડયાત્રા લઇ સિદ્ધપુર જવા નીકળ્યા છે. 

સરસ્વતી નદીના જળનું વિશેષ ધાર્મિક મહત્વ
મહેસાણા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર દ્વારા સરસ્વતી જળ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધપુરની સરસ્વતી નદીના જળનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. જે જળનું શિવલિંગ પર જળાભિષેક કરવા માટે ઉપયોગ થશે. આપને જણાવી દઈએ કે, ગુરૂવારથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે 

ઈતિહાસમાં પ્રથમવાર
સરસ્વતી જળની કાવડયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. લોકો પવિત્ર સરસ્વતી નદીના જળનો ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવને અભિષેક કરશે. પાપ્ત માહિતી મુજબ આ સરસ્વતીના જળની કાવડયાત્રા ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર નીકળી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ