બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / વિશ્વ / russia may give opportunity to india to increase wheat export ukraine crisis

ભારતને થશે ફાયદો / રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતના ખેડૂતોને થઈ શકે છે આ ફાયદો, જાણો ગણિત

Premal

Last Updated: 12:05 PM, 25 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા-યુક્રેન સંકટથી ભારતને વૈશ્વિક માર્કેટને વધારે ઘઉંની વધુ નિકાસ કરવાનો અવસર આપી શકે છે અને ડોમેસ્ટિક નિકાસકારોએ આ અવસરનો લાભ ઉઠાવવો જોઈએ. સૂત્રોએ ગુરૂવારે આ માહિતી આપી.

  • રશિયા-યુક્રેનના સંકટને પગલે ભારતને ઘઉંની નિકાસ કરવાની તક મળી શકે
  • ડોમેસ્ટિક નિકાસકારોએ આ અવસરનો લાભ ઉઠાવવો જોઈએ
  • ઘઉંની નિકાસનો એક-ચર્તુથાંશથી વધુ ભાગ રશિયા અને યુક્રેનથી આવે છે

રશિયા ઘઉંનું વિશ્વનું સૌથી મોટું નિકાસકાર

તેમણે કહ્યું કે ભારતનો કેન્દ્રીય પુલમાં 2.42 કરોડ ટન અનાજ છે. જે બફર અને વ્યૂહાત્મક જરૂરીતાયાતોથી ડબલ છે. વિશ્વના ઘઉંની નિકાસની એક-ચર્તુથાંશથી વધુ ભાગ રશિયા અને યુક્રેનથી આવે છે. રશિયા ઘઉંનું વિશ્વનું સૌથી મોટું નિકાસકાર છે, જેની આંતરરાષ્ટ્રીય નિકાસમાં 18 ટકાથી વધુનું યોગદાન છે. વર્ષ 2019માં રશિયા અને યુક્રેને મળીને વિશ્વના એક-ચતુર્થાંશથી વધુના ઘઉંની નિકાસ કરી. તેમણે કહ્યું કે ઈજિપ્ત, તુર્કી અને બાંગ્લાદેશે રશિયા પાસેથી અડધાથી વધુ ઘઉં  ખરીદ્યા. ઈજિપ્ત દુનિયામાં ઘઉંનું સૌથી મોટુ નિકાસકાર છે. ઈજિપ્ત પોતાની 10 કરોડથી વધુની આબાદીને ખવડાવવા માટે વાર્ષિક ચાર અબજ ડોલરથી વધુ ખર્ચ કરે છે. રશિયા અને યુક્રેન, ઈજિપ્તની આયાતકાર ઘઉંની 70 ટકાથી વધુ માંગને પૂર્ણ કરે છે.

તુર્કી, રશિયા અને યુક્રેનના ઘઉં પર પણ એક મોટો ખર્ચ કરનારો દેશ

તુર્કી, રશિયા અને યુક્રેનના ઘઉં પર પણ એક મોટો ખર્ચ કરનારો દેશ છે. વર્ષ 2019માં આ બંને દેશો પાસેથી તેની આયાત 74 ટકા અથવા 1.6 અબજ ડૉલર રહ્યું. સુત્રોએ કહ્યું, યુક્રેનનું સંકટ દેશને વધુ ઘઉં નિકાસ કરવાની તક આપી શકે છે. જો આપણે વધુ નિકાસ કરીએ તો.. કારણકે આપણુ કેન્દ્રીય ટર્નઓવર 2.42 કરોડ ટનનું છે, જે બફર અને વ્યૂહાત્મક જરૂરીયાતોથી ડબલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ