Ek vaat kau / 1 ઓગસ્ટ 2023થી બદલાતા નિયમો | Ek Vaat Kau

ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ એટલે કે આજથી જ નાણાકીય વ્યવહારો સાથે જોડાયેલા ઘણા નિયમોમાં ફેરફાર થયો છે. ત્યારે આ નિયમોમાં ITR રિટર્ન સિવાય GST અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. પણ કેવી જુઓ Ek Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ