બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / ચલ ગુરુ હો જા શુરુ!લગ્ન માટે છોકરી તરત પાડી દેશે હા, પ્રપોઝની આ રીત બિલકુલ નવી

રિલેશનશીપ / ચલ ગુરુ હો જા શુરુ!લગ્ન માટે છોકરી તરત પાડી દેશે હા, પ્રપોઝની આ રીત બિલકુલ નવી

Jinal Chauhan

Last Updated: 04:09 PM, 16 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્ન માટે પ્રપોઝ કરવાનો ટ્રેન્ડ ઘણો જૂનો છે, પરંતુ હવે તેની પદ્ધતિઓ બદલાઈ ગઈ છે. જો તમે પણ તમારા ભાવિ જીવનસાથીને રોમેન્ટિક રીતે પ્રપોઝ કરવા માંગતા હો, તો અમે કેટલીક યુનિક રીત શેર કરીશું.

લગ્ન કોઈ પણ વ્યક્તિના જીવનનો સૌથી મોટો નિર્ણય હોય છે. જેના માટે દરેક સમજી વિચારીને પગલા લે છે. લગ્ન પહેલા છોકરીને પ્રપોઝ કરવાનો ટ્રેન્ડ તો જૂનો છે પણ હવે તો તે લવ અને અરેન્જ બન્નેમાં થવા લાગ્યો છે. પણ વીંટી પહેરાવીને પ્રપોઝ કરવાની રીત હવે જૂની થઈ ગઈ છે. જો તમે પણ છોકરીને લગ્ન માટે એક યુનિક રીતે પ્રપોઝ કરવા માંગો છો, તો અમે તમને આજે આઈડિયા આપીશું.

મોટા અક્ષરમાં પ્રપોઝલ

મોટા અક્ષરોમાં “મેરે મી” અથવા જે લખવું હોય તે લખાવીને, તમારી પસંદની જગ્યા પર લગાવો. ત્યારબાદ તેને આંખો બંધ કરાવી ત્યાં લઈ જાઓ. લખેલો મેસેજ દેખતાં જ તેને સરપ્રાઇઝ મળે અને ક્ષણ ખાસ બની જાય.

propose new logo

પહેલી મુલાકાતની જગ્યાએ પ્રપોઝલ

જો તમે પ્રેમ લગ્નની વાત કરી રહ્યા છો તો તમારી પહેલી મુલાકાત સ્થળને ફરીથી રિક્રિએટ કરો. તેને એ જ જગ્યા પર બોલાવો અને શક્ય હોય તો એ જ પ્રકારના કપડાં પહેરવા કહો. ત્યાં જઈને હાથમાં રિંગ લઈને હૃદયથી બોલેલા શબ્દો સાથે પ્રપોઝ કરો એને ક્ષણ અત્યંત યાદગાર બની જશે.

propose new logo

બીચ પર પ્રપોઝલ

આજકાલ બીચ પ્રપોઝલ ખૂબ લોકપ્રિય છે. તેને સાંજે સૂર્યાસ્ત કે શાંત રાતના સમયે બીચ પર લઈ જાઓ. રેતી પર “મેરે મી” અથવા પ્રેમનો સંદેશ લખો અને પછી ધીમેથી તેને તે જગ્યાએ લઈ જઈને સરપ્રાઇઝ કરો. વાતાવરણ ઓટોમેટિક જ રોમેન્ટિક બની જશે.

Valentine Day (2)

હોટલમાં રોમેન્ટિક પ્રપોઝલ

vtv app promotion

આ પણ વાંચોઃ આજથી જ બદલી દેજો! આ 5 ખરાબ આદતો વાળા છોકરાઓથી દૂર ભાગે છે છોકરીઓ

કોઈ સરસ હોટેલમાં ટેબલ અગ્રિમ બુક કરો અને તે દિવસે માટે વેઈટર સાથે ખાસ તૈયારી કરાવો. તેની મનપસંદ ડીશ મંગાવો અને છેલ્લે ડિઝર્ટ સાથે રિંગ મુકાવડો. જેમ જ તે ડિઝર્ટ ખોલશે, તેને રિંગ અને તમારું પ્રપોઝલ મળી જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

love proposal style romantic proposal ideas unique proposal tips
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ