બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / rishabh pant ms dhoni drs india vs bangladesh lost drs review delhi 1st t20i
ADVERTISEMENT
રવિવારે બાંગ્લાદેશની સામે ટી-20 મેચમાં ભારતીય ટીમ ડીઆરએસના મોર્ચા પર ફેલ રહી. થયુ એવું કે ભારત માટે માથાનો દુખાવો બનેલો મુશ્ફિકુર રહીમ 10મી ઓવરના બીજા બોલ પર એલબીડબ્લ્યૂ આઉટ હતો.
રવિવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન એક વખત DRS લેવામાં પંત ભૂલ કરી બેઠો અને સોશ્યલ મીડિયામાં ફેન્સે પંતનો ક્લાસ લગાવી દીધો.
ADVERTISEMENT
#RishabhPant#IndvsBan: WATCH #RohitSharma's epic reaction after #RishabhPant's failed #DRS review pic.twitter.com/LwrV2KirJ0
— #INDvsBAN (@MrCrick14839534) November 4, 2019
ADVERTISEMENT
રિષભ પંતે બાંગ્લાદેશની ઇનિંનગ્ની 10મી ઓવરમાં પંતે કોટ બીહાઇંડ અપીલ કરી. જેને એમ્પાયરે નકારી દીધી. આ સમયે ચહલ બોલિંગ કરી રહ્યો હતો અને સૌમ્ય સરકાર બેટિંગ પર. એમ્પાયરે પંતની આ અપીલને નકારી દીધી. પરંતુ પંતને સંપૂરણ ભરોસો હતો કે બોલ તેના બેટને અડીને જ ગ્લવ્સમાં આવ્યો છે અને એને રોહિત શર્માને રિવ્યૂ લેવા માટે મનાવી લીધો.
Miss This Man Badly 👈🦁🇮🇳🙏 #MSDhoni #Dhoni #INDvBAN pic.twitter.com/fXMrtFCpOn
— #TeamRakul (@TeamRakul2) November 3, 2019
ADVERTISEMENT
પંતની આ અપીલ પર ખુદ બોલર ચહલને પણ વિશ્વાસ નહતો, પરંતુ રોહિત પંત પાસે ફરીથી એક વખત કન્ફર્મ કર્યું અને રોહિતે રિવ્યૂ લીધો. ટીવી એમ્પાયરે જ્યારે ચેક કર્યું તો પંત ખોટો સાબિત થયો અને ટીમને રિવ્યૂ ગુમાવવો પડ્યો. આ ભૂલ જોઇને પંતના ફેન્સ પણ તેનાથી નારાજ થઇ ગયા. DRSની આ ભૂલ થતા જ મેચ જોવા આવેલા દર્શકો ધોનીના નામની બૂમો પાડવા લાગ્યા.
ADVERTISEMENT
Can Rishabh Pant fill the place of MSD?
— Suresh (@Sureshhhraz) November 3, 2019
Cricket fans: ask with @sanjaymanjrekar I think he is a big pappu fan of #Pant pic.twitter.com/W1iXNjxNkJ
ADVERTISEMENT
જો કે રોહિત શર્માએ રિષભ પંતની ભૂલને હસવામાં ટાળી દીધી, પરંતુ ફેન્સે તેને આડે હાથ લેવામાં થોડી વાર પણ લગાડી નહીં, સોશ્યલ મીડિયા પર ફેન્સે તેના આ ભૂલ બદલ ખૂબ ટ્રોલ કર્યો માહી પાસેથી શીખવાની સલાહ આપી દીધી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.