બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / rhea chakrabortys last word to sushants dead body

ખુલાસો / રિયાએ સુશાંતના મોત બાદ તેની છાતી પર હાથ મૂકીને કહ્યાં હતાં આ શબ્દો, આ વ્યક્તિએ કર્યો ઘટસ્ફોટ

Kinjari

Last Updated: 03:03 PM, 22 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં ફિલ્મમેકર સુરજીત સિંહે નવો ખુલાસો કર્યો છે. તેના મતે 15 જૂનના રોજ રિયા ચક્રવર્તી કૂપર હોસ્પિટલ ગઇ હતી. બાદમાં રિયાએ સુશાંતની છાતી પર હાથ મૂકીને કેટલાક શબ્દો કહ્યા હતા.

  • રિયાએ છેલ્લીવાર સુશાંતને કહ્યું આ
  • સુશાંતની માફી માંગી રિયા...
  • સુશાંતના મિત્રએ કર્યો ખુલાસો

રિપબ્લિક ભારત સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, તે અંદાજે 11 વાગે હોસ્પિટલ ગયો હતો અને 30 મિનીટ પછી સુરજ સિંહ ત્યાં આવ્યો હતો. તેણે કહ્યું કે સુશાંતની ગર્લફ્રેન્ડ તેનો ચહેરો છેલ્લીવાર જોવા માંગે છે. ત્યારે તે જ રિયાને અંદર લઇ ગયા હતા અને રિયાએ સુશાંતની છાતી પર હાથ મૂક્યો અને બોલી હતી સોરી બાબૂ.

સુરજીતના કહ્યાં મુજબ તેણે ચાદર હટાવી ત્યારે રિયાએ સોરી કહ્યું તે વાત તેને થોડી અચરજભરી લાગી. રિયા સુશાંત પાસે કઇ વાતની માફી માંગી રહી હતી તે તેને ખબર ન પડી. 

સુરજીતના મતે, તે અખિલ ભારતીય રાજપૂત કરણી સેનાનો સભ્ય છે અને સુશાંતના કાકાના દીકરા તથા MLA નીરજ સિંહ બબલુનો નિકટનો સંબંધી છે. નીરજે જ તેને હોસ્પિટલમાં રહેવાનું કહ્યું હતું. તેણે મુંબઈ પોલીસને કહ્યું હતું કે રિયાએ સુશાંતની છાતી પર હાથ મૂકીને માફી માગી હતી પરંતુ તેની વાતને ધ્યાનમાં લેવામાં આવી નહોતી.

સુશાંત એક વર્ષ પહેલા પણ આત્મહત્યા કરવાનો હતો પરંતુ રિયાએ તેને સંભાળી લીધો હતો. જ્યારે સુશાંતની આત્મહત્યાવાળી વાત સામે આવી ત્યારે સુરજીત પણ ચોંકી ગયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ