બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / retired headmaster who took miracle medicine dies

મહામારી / નિવૃત્ત શિક્ષકે લીધી કોરોનાની ચમત્કારી દવા અને પછી થયું એવું કે જાણીને ચોંકી જશો

ParthB

Last Updated: 08:52 PM, 31 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા દિવસ પહેલા આ શિક્ષકનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો, આ ઘટના આંધ્રપ્રદેશમાં બની હતી.

  • એક શિક્ષકે આવી જાદુઇ દવાનો પ્રયોગ પોતાના પર કર્યો હતો
  • આ દવાને બી. આનંદૈયા એ બનાવી હતી
  • ગામમાં અન્ય લોકોની તપાસ કરતાં તો 24 કરતાં પણ વધુ લોકોને કોરોનાનું સંક્રમણ ફેલાયું છે


એક શિક્ષકે આવી જાદુઇ દવાનો પ્રયોગ પોતાના પર કર્યો હતો
કોરોનાને કારણે વધતાં જતાં મોતના આંકડા હવે લોકોને ડરાવી રહ્યા છે. લોકોને એવો ભય સતાવી રહ્યો છે કે કોરોનાને કારણે તેમનું મૃત્યુ થઈ જશે અને જેના કારણે ઘણા લોકોએ આત્મહત્યા પણ કરી લીધી છે. એક આવો જ વિપરીત કેસ આંધ્રપ્રદેશથી સામે આવ્યો હતો. ત્યાંનાં નેલ્લુર જિલ્લામાં કોરોના માટેની સરકારી હોસ્પિટલમાં દાખલ એક શિક્ષકે આવી જાદુઇ દવાનો પ્રયોગ પોતાના પર કર્યો હતો અને 10 જ મિનિટમાં તેમના ઑક્સીજન લેવાલમાં સુધારો પણ આવી ગયો હતો. 

આ દવાને બી. આનંદૈયા એ બનાવી હતી
ઘણા દિવસ પહેલા આ શિક્ષકનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો, આ ઘટના આંધ્રપ્રદેશમાં બની હતી, સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે નેલ્લુર જિલ્લાના કૃષણપટ્ટનમ ગામમાં કોરોનાથી લડવા માટે એક આયુર્વેદિક દવા આપવામાં આવી રહી હતી. આ દવાને બી. આનંદૈયા એ બનાવી હતી. તેથી જ્યારે શિક્ષકને કોરોના થયા બાદ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા ત્યારે તેમનું ઑક્સીજન લેવલ ઘણું ઓછું થઈ ગયું હતું. શિક્ષકે તે દવા લીધી અને વિડીયો બનાવતા કહ્યું કે હવે તેમણે સારું લાગી રહ્યું છે અને ઑક્સીજન લેવલ પણ સરખું થઈ રહ્યું છે. 

ગામમાં અન્ય લોકોની તપાસ કરતાં તો 24 કરતાં પણ વધુ લોકોને કોરોનાનું સંક્રમણ ફેલાયું છે
ત્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ કહ્યું કે તેઓ કોરોના સાથે સાથે બીજી ઘણી બીમારીઓનો પણ સામનો કરી રહ્યા હતા, સોમવારે સવારે તેમનું મૃત્યુ થઈ ગયું. આ દવાનું વિતરણ કરતાં  બી. આનંદૈયા દ્વારા કરવામાં આવી રહ્યું છે જે એક આયુર્વેદિક ચિકિત્સકની સાથે સાથે સરપંચ પણ રહી ચૂક્યા છે. આ ઘટના બાદ એ પણ સામે આવ્યું છે કે બી. આનંદૈયાની ટીમના 5 સભ્યો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. સાથે જ ગામમાં અન્ય લોકોની તપાસ કરતાં તો 24 કરતાં પણ વધુ લોકોને કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ