બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Remedies done on this day will fulfill your wish

ધર્મ / શું તમે ઇચ્છો છો કે નવા વર્ષમાં માતા લક્ષ્મીજી વરસાવે અપાર ધનવર્ષા? તો આજે જ કરી લો આ 5 કામ

Pooja Khunti

Last Updated: 12:15 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu tips for New Year 2024: નવા વર્ષની શરૂઆત સોમવારનાં દિવસથી થઈ છે. હિન્દુ ધર્મમાં આ દિવસ ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે કરવામાં આવેલા ઉપાય તમારી ઈચ્છા પૂરી કરશે.

  • નવા વર્ષનાં દિવસે શિવજીને બિલિપત્ર અર્પણ કરો
  • સફેદ કપડાં પહેરવાથી મનને શાંતિ મળે છે
  • ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા-અર્ચના કરો

નવા વર્ષ 2024ની શરૂઆત સોમવારનાં દિવસથી થઈ છે. આ દિવસ ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે લોટામાં પાણી લઈને શિવજીને અભિષેક કરો.આ સાથે તેમની પૂજા કરો. આ ઉપાય કરવાથી શિવ ભગવાનની કૃપા તમારા પર રહેશે. 

બિલિપત્ર
નવા વર્ષનાં દિવસે શિવજીને બિલિપત્ર અર્પણ કરો. આ સાથે તેમને ઘી, ખાંડ અને ઘઉંનાં લોટથી બનાવેલ પ્રસાદ અર્પણ કરો. 

સફેદ રંગ 
નવા વર્ષનાં દિવસે સફેદ કપડાં પહેરી શિવજીની પૂજા કરો. સફેદ કપડાં પહેરવાથી મનને શાંતિ મળે છે. માથાં પર ચંદનનું તિલક કરો.

વાંચવા જેવું: 2024માં આ રાશિના જાતકો થઈ જશે માલામાલ! મીન રાશિમાં રહેશે રાહુ, જાણો કોને કોને થશે લાભ

દાન 
નવા વર્ષનાં દિવસે દાન કરવું શુભ માનવામાં આવે છે. ઘરની અંદર સુખ-સંપતિ આવે છે. આ દિવસે સફેદ કપડાં, દૂધ અને ખાંડનું દાન કરો. આવું કરવાથી શિવજી ખુશ થશે. 

ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા 
નવા વર્ષનાં દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા-અર્ચના કરો. માતા લક્ષ્મીને નાળિયેર અર્પણ કરો. પૂજા સમાપ્ત થયા બાદ આ નાળિયેરને લાલ કપડામાં બાંધી તમારા કબાટની અંદર રાખી દો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ