બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગણેશ ચતુર્થી પર ઘરે બાપ્પાની મૂર્તિ લાવવાના છો? 7 નિયમોનું પાલન કરવું જરૂરી

photo-story

9 ફોટો ગેલેરી

ધર્મ / ગણેશ ચતુર્થી પર ઘરે બાપ્પાની મૂર્તિ લાવવાના છો? 7 નિયમોનું પાલન કરવું જરૂરી

Pravin Joshi

Last Updated: 10:01 PM, 21 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગણેશ ચતુર્થી આવતા અઠવાડિયે છે. આ સમય દરમિયાન લોકો પોતાના ઘરમાં બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરે છે. જો તમે પણ આ કરવા જઈ રહ્યા છો તો કેટલાક નિયમો જાણવું જરૂરી છે.

1/9

photoStories-logo

1. ગણેશ ચતુર્થી પર ઘરે બાપ્પાની મૂર્તિ લાવવાના છો? 7 નિયમોનું પાલન કરવું જરૂરી

ગુજરાત સહિત સમગ્ર દેશમાં હવે ગણેશોત્સવની ધૂમ શરૂ થવાની છે. 10 દિવસ સુધી ચાલતો આ તહેવાર માત્ર પૂજા-અર્ચના પૂરતો જ નથી પરંતુ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહનું પ્રતિક બની ગયો છે. આ વર્ષે 27 ઓગષ્ટથી ગણેશ ચતુર્થીનો પ્રારંભ થશે અને 6 સપ્ટેમ્બરે વિસર્જનવિધિ યોજાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. ગણેશ સ્થાપનાના મહત્વના નિયમો

ભગવાન ગણેશને હિંદુ ધર્મમાં પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે. માન્યતા છે કે તેમના આશીર્વાદથી ઘરમા સૌભાગ્ય, વિદ્યા અને સમૃદ્ધિ આવે છે. પરંતુ બાપ્પાની સ્થાપના કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું ખુબ જરૂરી છે. તો ચાલો જાણીએ સ્થાપનાના મહત્વના નિયમો વિશે..

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. માટીથી બનેલી મૂર્તિ જ લાવવી જોઈએ

માટીથી બનેલી મૂર્તિ જ સ્થાપિત કરવી જોઈએ. આ સૌથી શુભ માનવામાં આવે છે અને પર્યાવરણ માટે પણ હિતાવહ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. સૂંઢ ઉત્તર દિશામાં વાળેલી હોવી જોઈએ

મૂર્તિ એવી હોવી જોઈએ કે જેમાં સૂંઢ ઉત્તર દિશામાં વાળેલી હોવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. મૂર્તિને ઢાંકી રાખવી જોઈએ

મૂર્તિને ઘેર લાવતા સમયે તેનો ચહેરો ઢાંકી રાખવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. ઈશાન ખુણામાં સ્થાપના કરો

ઘરનો ઈશાન કોણ (ઉત્તર-પૂર્વ દિશા) બાપ્પાની સ્થાપના માટે શ્રેષ્ઠ સ્થાન ગણાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. બાપ્પાની સેવા પૂજા કરવી જરૂરી

સ્થાપના બાદ પરિવારના કોઈ સભ્યે સતત તેમની સેવા-સુશ્રૂષા કરવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. આરતી કરો અને ભોગ અવશ્ય ધરો

દરરોજ સવારે-સાંજે આરતી અને ભોગ અવશ્ય કરવો અને મૂર્તિ આસપાસ સફાઈ રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. કળશ પણ સ્થાપિત કરો

બાપ્પાની સાથે નાળિયેર ધરાવેલો કળશ પણ સ્થાપિત કરવો જોઈએ. સમગ્ર સમય દરમિયાન ઘરમાં માત્ર સાત્વિક ભોજન જ બનાવવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

GanpatiBapaidol GaneshChaturthi Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ