બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Relief news for Ahmedabadites: Pay and park facility will be started at 9 places in north zone

ફેસિલિટી / અમદાવાદીઓ માટે રાહતના સમાચાર: ઉત્તર ઝોનમાં એકસાથે 9 જગ્યાએ શરૂ કરાશે પે એન્ડ પાર્કની સુવિધા

Vishal Khamar

Last Updated: 04:00 PM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનમાં 9 જગ્યાએ પે એન્ડ પાર્ક ઉભા કરવામાં આવશે. તેમજ નરોડા રેલવે ઓવરબ્રિજની નીચે પે એન્ડ પાર્ક ઉભું કરાશે.

  • અમદાવાદમાં ઉત્તર ઝોનમાં વાહનચાલકોને રાહત
  • બાપુનગર ફ્લાય ઓવરબ્રિજની નીચે પે એન્ડ પાર્ક ઉભુ કરાશે
  • 6 ઓનસ્ટ્રીટ, 1 ઓફસ્ટ્રીટ પાર્કિંગ વ્યવસ્થા પણ ઉભી કરાશે

અમદાવાદમાં ઉત્તર ઝોનમાં વાહન ચાલકોને રાહત મળી રહે તે માટે ઉત્તર ઝોનમાં 9 જગ્યાએ પે એન્ડ પાર્ક ઉભા કરવામાં આવશે.  ત્યારે બાપુનગર ફ્લાય ઓવરબ્રિજ નીચે પે એન્ડ પાર્ક ઉભું કરવામાં આવશે. તેમજ નરોડા રેલ્વે સ્ટેશન ઓવરબ્રિજની નીચે પણ પે એન્ડ પાર્ક ઉભું કરવામાં આવશે.  જેમાં 6 ઓનસ્ટ્રીટ, 1 ઓફસ્ટ્રીટ પાર્કિગ વ્યવસ્થા પણ ઉભી કરાશે. તેમજ 1337 ટુ વ્હિલર અને 485 ફોરવ્હીલર પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

ફાઈલ ફોટો

પાર્કિંગ માટે ખાસ પાર્કિંગ પ્લોટની વ્યવસ્થાઓ કરાઈ છે
અમદાવાદ શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ આ સ્માર્ટ સિટીમાં સૌથી વધુ સમસ્યા ટ્રાફિકની છે. કારણ કે, લોકો પાર્કિંગની વ્યવસ્થાના અભાવે મનપડે ત્યાં પાર્કિંગ કરીને જતા રહે છે.જેથી પાર્કિંગ માટે ખાસ પાર્કિંગ પ્લોટની વ્યવસ્થાઓ કરાઈ છે. 
એક વર્ષ અગાઉ નવી પાર્કિંગ પોલીસી અમલમાં લાવવામાં આવી હતી
એક વર્ષ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પાર્કિંગ પોલીસી અમલમાં લાવવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં બહારગામથી વાહન લઈ આવતા લોકોને હવે પબ્લિક ટ્રાન્સપોર્ટ નજીક જ પાર્કિંગ અને રાઈડની સુવિધા આપવામાં આવશે. જેમાં નજીકના પાર્કિંગ સ્થળો પર વાહન પાર્ક કરી ચાલક અમદાવાદ મનપાએ ઊભી કરેલી સુવિધા મુજબ જાહેર પરિવહનમાં શહેરની અંદર મુસાફરી કરી શકશે. આવા પાર્ક એન્ડ રાઈડની જગ્યાએ ઈ બાઈક, સાઇકલ, સટલ સર્વિસ, તેમજ અન્ય સુવિધા ઊભી કરી મુસાફરી આસાન બનાવવામાં આવશે જેથી શહેરમાં પ્રાઈવેટ વાહન રસ્તા પર ઓછા દેખાવા મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ