ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:18 PM, 2 January 2025
ADVERTISEMENT
મુકેશ અંબાણીની આગેવાની વાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની ટેલિકોમ યુનિટ રિલાયન્સ જિયો ઈન્ફોકોમ IPOની ચર્ચાએ ફરી એકવાર વેગ પકડ્યો છે. રિપોર્ટ અનુસાર, જલદી આનો IPO આવી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ IPO ની સાઈઝ લગભગ 35,000-40,000 કરોડ રૂપિયા હોઈ શકે છે.
ADVERTISEMENT

રિપોર્ટમાં અનુસાર આ IPOમાં કંપનીના પ્રમોટર્સ અને શેરોલ્ડર્સની તરફથી નવા શેરનું વેચાણ અને ઓફર ફોર સેલ(OFS)ના માધ્યમે જાહેર કરવામાં આવશે. કંપની પોતાના ઈશ્યૂમાં Pre-IPO પ્લેસમેન્ટ ક્લોઝ પણ રાખી શકે છે. રસપ્રદ વાત એ છે કે IPO ચાલુ નાણાકીય વર્ષના બીજા ભાગમાં બજારમાં આવી શકે છે.
ADVERTISEMENT
ઇતિહાસનો સૌથી મોટો IPO?
એવું કહેવામાં આવે છે કે રિલાયન્સ જિયો જો 35000-40000 કરોડ રૂપિયાની સાઈઝ સાથે IPO લાવે છે તો આ ઇતિહાસનો સૌથી મોટો IPO હોઈ શકે છે. અત્યાર Reliance Jio 120 બિલિયન ડોલરની વેલ્યુએશન ધરાવે છે, કારણ કે RIL સપોર્ટિવ રિટેલ સહિત આગામી જનરેશનની ટેકનોલોજીમાં કેન્દ્રીય ઇન્વેસ્ટર છે. બ્રોકરેજ ફોર્મ રિલાયન્સ જિયોની અંદાજિત વેલ્યુએશન 100 બિલિયન ડોલર આપી રહી છે.
ADVERTISEMENT

ઈન્વેસ્ટરોને આ IPOમાં છે ખૂબ રસ
ADVERTISEMENT
રિપોર્ટમાં કહ્યું છે કે પ્રી-IPO પ્લેસમેન્ટ માટે શરૂઆતી ચર્ચા પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે આ ઇશ્યૂને પ્રાથમિક બજારમાં જબરદસ્ત રસ મળશે. સૂત્રો અનુસાર, બેન્કરોનું માનવું છે કે ઇશ્યૂને સબસ્ક્રિપ્શનમાં કોઈ પરેશાનીની સંભાવના નથી.
શેરોની વહેંચણી પર ચાલી રહી છે ચર્ચા
ADVERTISEMENT
Pre-IPO પ્લેસમેન્ટની કિંમત નવા ઇશ્યૂના સાઈઝ પર આધાર રાખશે, જ્યારે OFS અને નવા ઇશ્યૂ સેલ વચ્ચે શેરોની વહેચણી પણ થઈ શકે છે. જોકે RIL ના આ મામલામાં અત્યાર સુધી ચુપ્પી જાળવી રાખી છે. એવું કહેવાય છે કે OFS ઘણા વર્તમાન ઇન્વેસ્ટરોને આંશિકથી સંપૂર્ણ બહાર નીકળવાની તકો પ્રદાન કરશે, જે OFS કદના નોંધપાત્ર પ્રમાણમાં રજૂ કરે છે.
વધુ વાંચો:શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજી, સેન્સેક્સમાં 1436 પોઈન્ટનો ઉછાળો, રોકાણકારો 600000 કરોડ કમાયા
ADVERTISEMENT
જિયો પ્લેટફોર્મ્સ હેઠળ આવતી રિલાયન્સ જિયોમાં 33% વિદેશી ઇન્વેસ્ટરો છે. RIL એ ગ્લોબલ નામ અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ અથોરિટી(ADIA), સિલ્વર લેક, મૂબાડાલા, KKR અને બીજા કોઈને ભાગીદારી વહેચી શકે છે. આને 2020માં લગભગ 18 બિલિયન ડોલર મેળવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ