ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'દરેક દિકરીની કમરે રિવોલ્વર લટકતી હોવી જોઇએ'.... સરદારધામના ટ્રસ્ટીનું મહિલા સુરક્ષા પર મોટુ નિવેદન

અમદાવાદ / 'દરેક દિકરીની કમરે રિવોલ્વર લટકતી હોવી જોઇએ'.... સરદારધામના ટ્રસ્ટીનું મહિલા સુરક્ષા પર મોટુ નિવેદન

Last Updated: 02:12 PM, 4 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગગાજીએ કહ્યું કે આપણી દીકરીઓની કમરે રિવોલ્વર લટકતી હોવી જોઇએ. તેમણે કહ્યું કે દેશના દરેક નાગરિકને પોતાની સુરક્ષાની તાલીમ આપવી જોઇએ

ADVERTISEMENT

સરદાર ધામના ટ્રસ્ટી ગગાજી સુતરિયાએ મહિલાઓની સુરક્ષાને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે દીકરીઓને પોતાની સુરક્ષા માટે રિવોલ્વર જોડે રાખવા સલાહ આપી છે. ખાસ વાત તો એ છે કે રાજ્યના મુખ્યમત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની હાજરીમાં તેમણે આ નિવેદન આપ્યું.

Vtv App Promotion 1

ગગાજીએ કહ્યું કે આપણી દીકરીઓની કમરે રિવોલ્વર લટકતી હોવી જોઇએ. તેમણે કહ્યું કે દેશના દરેક નાગરિકને પોતાની સુરક્ષાની તાલીમ આપવી જોઇએ. તેમણે કહ્યું કે ઇઝરાયેલમાં જેમ દરેક નાગરિક લશ્કરી તાલીમ લે છે તે રીતે ભારતમાં પણ દરેક નાગરિકે લશ્કરી તાલીમ લેવી જોઇએ.

આ પણ વાંચોઃ

એપ્રિલ 2025માં વિક્રમ સર્જક GSTની વસુલાત, અનેક મોટા રાજ્યોથી પણ આગળ ગુજરાત આગળ

તેમણે ઉમેર્યું કે આવનારા 25 વર્ષોનું ભવિષ્ય વિચારીને હું આ સલાહ આપી રહ્યો છું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Advise To Keep Revolver Gagaji Security Of Daughters
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ