મનોરંજન / 'શું કહેવા માંગે છે?' ફિલ્મ 'એનિમલ'માં રશ્મિકા મંદાનાના ડાયલોગની મજાક ઉડાવવામાં આવી, ડિરેક્ટરે કહ્યું- 'તે જરૂરી હતું...'

Rashmika Mandana's dialogue in 'Animal' was mocked, director said - 'It was necessary...'

રશ્મિકા મંદાના ફિલ્મ 'એનિમલ'ને લઈને ચર્ચામાં છે, સંદીપ વાંગા રેડ્ડીએ કહ્યું, "રશ્મિકાને ખાસ રીતે બોલવું પડ્યું કારણ કે તે ખૂબ જ ઈમોશનલ સીન હતો. મને ખબર હતી કે લોકો આના પર પ્રતિક્રિયા આપશે.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ