બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / rakulpreet singh networth lavish wife know full details jackky bhagnani

મનોરંજન / કરોડોની માલકણ છે જેકી ભગનાનીની મંગેતર રકુલ પ્રીત સિંહ, નેટવર્થ આગળ ભલભલા એક્ટર વામણા

Manisha Jogi

Last Updated: 07:29 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રકુલ પ્રીત સિંહ જેકી ભગનાનીની સાથે લગ્ન કરવા જઈ રહી છે. આવો જાણીએ અભિનેત્રી રકુલ પ્રીત સિંહની નેટવર્થ કેટલી છે. રકુલ પ્રીત સિંહે બોલીવડમાં ફિલ્મ ‘યારિયાં’થી એક્ટિંગ કરિઅરની શરૂઆત કરી હતી.

  • રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્નના બંધનમાં બંધાશે
  • અભિનેત્રી રકુલ પ્રીત સિંહની નેટવર્થ કેટલી છે?
  • આ અભિનેત્રીએ અનેક સુપરહિટ ફિલ્મો આપી છે

રકુલ પ્રીત સિંહ જેકી ભગનાનીની સાથે લગ્ન કરવા જઈ રહી છે. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં છે. આવો જાણીએ અભિનેત્રી રકુલ પ્રીત સિંહની નેટવર્થ કેટલી છે. રકુલ પ્રીત સિંહે બોલીવડમાં ફિલ્મ ‘યારિયાં’થી એક્ટિંગ કરિઅરની શરૂઆત કરી હતી. ત્યારપછી આ અભિનેત્રીએ અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)

રકુલ પ્રીત સિંહ વૈભવી જીવન જીવે છે અને મુંબઈમાં એક આલીશાન ઘર છે. રકુલ પ્રીત સિંહ એક ફિલ્મ માટે 3થી 4 કરોડ રૂપિયા ફી લે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ અભિનેત્રી 46 કરોડ રૂપિયાની માલિક છે. ઉપરાંત અનેક મોંઘી ગાડીઓનું કલેક્શન ધરાવે છે. 

વધુ વાંચો: સાઉથના આ સુપરસ્ટાર સાથે જલ્દી જ લગ્ન કરશે રશ્મિકા મંદાના!

રકુલ પ્રીત સિંહના દુલ્હા જેકી ભગનાની 35થી 40 કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવે છે. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની ઘણા વર્ષોથી એકબીજાને જેટ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ બોલીવુડ કપલ ફેબ્રુઆરીમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. આ કપલે તેમના લગ્નની તારીખ તરીકે 22 ફેબ્રુઆરી પસંદ કરી છે. જોકે, કપલે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)

રકુલ અને જેકીએ ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન કર્યું છે, જે ગોવામાં યોજાશે. સ્ટાર કપલે નક્કી કર્યું છે લગ્નમાં નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવશે. ફક્ત પરિવાર અને નજીકના મિત્રો જ ભાગ લેશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ