ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / rajkummar rao reacted on plastic surgery rumours

ખુલાસો / રાજકુમાર રાવે ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી? તસવીર વાઈરલ થયા બાદ અભિનેતાએ જણાવી હકીકત

Published By: Arohi

Last Updated: 09:01 AM, 20 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkummar Rao Plastic Surgery: પાછલા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર રાજકુમાર રાવનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમનો ચહેરો થોડો અલગ દેખાઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે પોતાના ફેસની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

ADVERTISEMENT

હાલમાં જ સોશિયલ મીડિયા પર રાજકુમાર રાવનો એક ફોટો સામે આવ્યો છે. જેમાં તેનો ચહેરો થોડો બદલાયેલો દેખાઈ રહ્યો છે. હવે રાજકુમારનો આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યાં જ તેના બાદ એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે તેમણે પોતાના ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. જોકે આ વાત કેટલી સાચી છે તેનો જવાબ તો ફક્ત રાજકુમાર જ જણાવી શકે છે. ત્યાં જ હવે તેમણે ફોટોની હકીકત જણાવી છે. 

રાજકુમાર રાવે કર્યો ખુલાસો 
રાજકુમાર રાવના એ ફોટો પર સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ પણ બની રહ્યા છે. હવે એક ઈન્ટરવ્યૂમાં તેમણે મીમ્સને ફની ગણાવ્યા છે અને કહ્યું છે કે તે ફોટો તેમના જેવો બિલકુલ નથી. તેમણે કહ્યું કે, "તે હું નથી." 

તેમણે કહ્યું કે તેમને એવું લાગી રહ્યું છે કે કોઈએ મજાક કર્યો છે અને ફોટો એડિટ કર્યો છે. તેમના આ નિવેદનથી સર્જરી કરવાની વાત તો ખોટી સાબિત થઈ ગઈ. પરંતુ તેમણે આ ખુલાસો કર્યો છે કે તેમણે 8-10 વર્ષ પહેલા ફિલર્સનો ઉપયોગ કર્યો હતો. 

વધુ વાંચો: સલમાનના ઘરે પહોંચી લોરેન્સ બિશ્નોઈના નામે બુક થયેલી કાર, મચ્યો હડકંપ, 1 સકંજામાં

ફિલર્સ કરાવવા પર રાજકુમાર રાવે શું કહ્યું? 
તેમણે કહ્યું કે શરૂઆતમાં લોકો તેમના પર કમેન્ટ કરતા હતા. તેમણે સમજી વિચારીને ફિલર્સ કરાવ્યા હતા. તેમણે કહ્યું કે કોન્ફિડન્સ વધારવા માટે તેમણે આ પગલું ભર્યું હતું. તેમણે ફેસના ચીનના ભાગમાં ફિલર્સ કરાવ્યા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Rajkummar Rao Rumours plastic surgery રાજકુમાર રાવ Bollywood News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ