ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Rajkot seat candidate Parshottam Rupala made a statement about Rajwada

રાજકોટ / પરશોત્તમ રૂપાલા રજવાડા પર એવું તો શું બોલ્યા કે માંગવી પડી માફી, બંને વીડિયો વાયરલ

Published By: Dinesh Chaudhary

Last Updated: 04:36 PM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Loksabha Election 2024: રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે. જેને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈ દેશમાં રાજકારણ ભારે ગરમાયું છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર તેજ કરી દીધા છે. જેમાં એક તરફ નિવેદનો શરૂ થયા છે તો બીજી તરફ તેનાઓની સભાઓ ગુંજી રહી છે. આ બધાની વચ્ચે પરશોત્તમ રૂપાલાના રજવાડા અંગેના નિવેદનથી વિવાદ વકર્યો છે. 

પરશોત્તમ રૂપાલાના નિવેદનથી વિવાદ
રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.  તેમણે કહ્યું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. 

'એમના ભરોશે તો રામ આવ્યો હતો'
તેમણે કહ્યું કે, રાજા-મહારાજાએ રોટી-બેટીના વ્યવહાર કર્યા પરંતુ મારી આ રૂખી સમાજ ન હતો ધર્મ બદલ્યો ન હતો વ્યવહાર કર્યો. સૌથી વધુ દમન કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, એમના ભરોશે તો રામ આવ્યો હતો. તે દિવસે આ લોકો તલવાર આગળ નહોતા ઝુક્યાં, તે તો નાની સમાજ છે.    
 

સંકળાયેલા મુદ્દાઓ

Parshottam Rupala Statement Rajkot News loksabha Election 2024 પરશોત્તમ રૂપાલા પરશોત્તમ રૂપાલાનું નિવેદન Rajkot News

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ