ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / રાજકોટના સમાચાર / Rajkot BJP leader letter to CM Rupani
ADVERTISEMENT
ADVERTISEMENT
ચેતન રામાણીએ પોતાના પત્રમાં જણાવ્યુ છે કે, સાંસદ સભ્યો, ધારાસભ્યો અને કોર્પોરેટર પ્રજા વચ્ચે જવા સુચના આપવાની રજૂઆત કરી છે. જનતાએ ખોબે ખોબે મત આપ્યા છે હવે સેવા કરવાનો મોકો છે. ત્યારે તાલુકા, જિલ્લા વાઈઝ કામની વહેંચણીી કરીને પ્રજાની મદદે જવું જોઈએ તેમ કહીને તેમણે જણાવ્યુ હતુ કે, રાજકોટના સાસંદ મોહન કુંડારિયા સહિતના MLA જોવા મળ્યા નથી. કોર્પોરેટરો અને ભાજપ હોદ્દેદારો પણ જોવા મળ્યા નથી.
શું કહે છે રામાણી?
ADVERTISEMENT
.jpg)
વાંચો શું કહે છે ચેતન રામાણી
ADVERTISEMENT

સરકારને કરી રહ્યા છે વિનંતી
ADVERTISEMENT

સંકળાયેલા મુદ્દાઓ