બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / rajasthan sex cd scandal who is mewaram jain congress suspended from party mewaram jain viral video case

સેક્સકાંડ / VIDEO : 'કોંગ્રેસ નેતા દીકરી સામે કિશોરીઓનો રેપ કરતો, સગીરાનો શૌખીન'- પીડિતાનો ઘટસ્ફોટ, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 08:15 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેવારામ જૈનના રેપનો ભોગ બનેલી પીડિતાઓએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.

  • રાજસ્થાનમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેવારામ જૈનનો અશ્લિલ વીડિયો વાયરલ
  • મેવારામના રેપનો ભોગ બનેલી પીડિતાનો ઘટસ્ફોટ
  • મેવારામ જૈન તેની દીકરી સામે સગીરાઓનો રેપ કરતો
  • મેવારામ સગીરાની ખાસ ડિમાન્ડ કરતો 

રાજસ્થાનમાં બાડમેરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા મેવારામ જૈનનો લંપટ ચહેરો સામે આવ્યો છે. ફરી એકવાર રાજસ્થાનમાં સેક્સ સીડી કાંડના કારણે હોબાળો મચ્યો છે. આ વખતે કોંગ્રેસ નેતા મેવારમ જૈનનું નામ ચર્ચામાં આવ્યું છે. મેવારામ જૈનનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધતો જોવા મળે છે. 

મહિલાએ શું આરોપ કર્યાં 
વાસ્તવમાં થોડા સમય પહેલા જોધપુરના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં એક પરિણીત મહિલાએ બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો. પરિણીત મહિલાએ આ કેસમાં બે અશ્લીલ વીડિયોનો પણ ઉલ્લેખ કર્યો હતો. લંપટ મેવારામ જૈનનો રેપનો ભોગ બનેલી પીડિતાએ હવે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યાં છે. પીડિતાએ કહ્યું કે મેવારામે તેની સાથે તે જ્યારે સગીર હતી ત્યારે અનેક વાર વાર રેપ કર્યો હતો. પીડિતાનું એમ પણ કહેવું છે કે મેવારામ જૈન સગીરાઓનો શોખીન હતો અને હંમેશા સગીરાની ડિમાન્ડ કરતો. પીડિતાનો એવો પણ આરોપ છે કે મેવારામ તેની દીકરી સામે જ સગીરા સાથે રેપ કરતો. 

મેવારામના બે અશ્લિલ વીડિયો વાયરલ 
મેવારામ જૈનના બે અશ્લિલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં મેવરમ જૈન એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતો બતાવવામાં આવ્યો છે. મેવારામનો અશ્લિલ વીડિયો વાયરલ થતાં કોંગ્રેસને તેને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડ્યો છે. 

કોણ છે મેવારામ જૈન 
મેવારામ જૈન બાડમેર બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યો છે. આ વખતે પણ તે બાડમેરથી ચૂંટણી લડ્યો હતો પરંતુ ભાજપના બળવાખોર ઉમેદવાર પ્રિયંકા ચૌધરી સામે હારી ગયા ગયો હતો. 70 વર્ષના મેવારામને ગેહલોત સરકારે ગૌ સેવા આયોગના અધ્યક્ષ નિયુક્ત કર્યાં હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Mevaram Jain sex video Mevaram Jain viral video Mevaram Jain viral video news rajasthan sex cd scandal મેવારામ જૈન અશ્લિલ વીડિયો rajasthan sex cd scandal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ