બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Railways gave good news! Now you will get general platform tickets sitting home

સુવિધા / રેલવેએ આપ્યા ગુડ ન્યૂઝ! હવે ઘરે બેઠા મળશે જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ, બસ આટલું કરવું જરૂરી

Ajit Jadeja

Last Updated: 12:59 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલ્વે મુસાફરોને સામાન્ય ટિકિટ માટે લાંબી કતારોમાં ઉભા રહેવાથી મુક્તિ મળશે.

General Ticket Online: ભારતીય રેલવે ઇન્ટરનેટ કનેક્શન વાળા સ્માર્ટ ફોન દ્વારા જનરલ ટિકિટ બુક કરવાની સુવિધા પૂરી પાડે છે. રેલ્વે મુસાફરો અનરિઝર્વ્ડ ટિકિટ મેળવવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવામાથી મુસાફરોને મુક્તી મળશે અને તેઓ સરળતાથી તેમના મોબાઈલથી અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરાવી શકે છે.

મોબાઇલથી થશે ટિકિટનું બુકિગ

યાત્રીકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને  'યુટીએસ ઓન મોબાઈલ' એપમાં મુસાફરી ટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ બંને માટે બાહ્ય મર્યાદા જિયો-ફેન્સિંગ અંતરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવ્યો છે. આ સાથે રેલવેમાં મુસાફરી કરનારા લોકો હવે તેમના ઘરેથી આરામથી ભારતીય રેલ્વેના કોઈપણ સ્ટેશન માટે તેમની જનરલ ટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરી શકે છે.જ્યારે જિયો ફેન્સીંગની આંતરિક મર્યાદા યથાવત રહેશે એટલે કે ટિકિટ બુકિંગ માત્ર સ્ટેશન પરિસરની બહારથી જ માન્ય રહેશે.

પ્લેટફોર્મ ટિકિટ પણ થશે બુક

નોંધનીય છે કે હાલમાં જીઓ-ફેન્સીંગ અંતર પ્રતિબંધ 20 કિમી હતું. એટલે કે હાલમાં કોઈપણ મુસાફર તે સ્ટેશનથી મહત્તમ 20 કિમીના અંતર સુધી મુસાફરી કરવા માટે જનરલ ટિકિટ અથવા પ્લેટફોર્મ ટિકિટ બુક કરી શકતો હતો. હવે આ પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે.

વધુ વાંચો: 8 રૂપિયાનો શેર પહોંચ્યો 800 પર, રોકાણકારો બન્યા કરોડપતિ, તમારી પાસે છે આ કંપનીનો સ્ટોક

મુસાફરોને મળશે સરળતા

જનરલ ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલ્વે ઇન્ટરનેટ કનેક્શન સાથે સ્માર્ટ ફોન્સ દ્વારા અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગ (સામાન્ય ટિકિટ ઓનલાઈન)ની સુવિધા પૂરી પાડવા જઇ રહી છે.  સુવિધા સાથે રેલ્વે મુસાફરો અનરિઝર્વ્ડ ટિકિટ મેળવવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવાથી મુક્તિ મળશે. અને તેઓ સરળતાથી તેમના મોબાઈલથી અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરાવી શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ