ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / multibagger stocks from eight to 800 rupees this stocks made millionaire

શેરબજાર / 8 રૂપિયાનો શેર પહોંચ્યો 800 પર, રોકાણકારો બન્યા કરોડપતિ, તમારી પાસે છે આ કંપનીનો સ્ટોક

Published By: Arohi

Last Updated: 11:56 AM, 20 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Multibagger Stocks: આ કંપની ટિના રબર છે. જેના શેર 30 એપ્રિલ 2020એ 8.45 રૂપિયા પ્રતિ શેર પર હતા. જે આજે 838 રૂપિયા પર પહોંચી ચુક્યા છે. તેમાંથી આ સ્ટોકે 9817 ટકાનું રિટર્ન આપ્યું છે.

ADVERTISEMENT

શેર બજારમાં સારૂ રિટર્ન આપનાર એકથી એક સ્ટોક છે પરંતુ જો યોગ્ય સમય પર તેમાં રોકાણ કરવામાં આવે તો માલામાલ થઈ શકો છો. આજે અમે તમને એક એવા જ સ્ટોક વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેણે થોડા જ વર્ષોમાં રોકાણકારને મોટુ રિટર્ન આપ્યું છે. ફક્ત ચાર વર્ષમાં આ સ્ટોક 8 રૂપિયાથી 800 રૂપિયાથી વધારે પહોંચી ગયું છે. ચાર વર્ષમાં આ સ્ટોકે 9817 ટકાનું રિટર્ન આપ્યું છે. 

આ કંપની ટિના રબર છે. જેના શેર 30 એપ્રિલ 2020એ 8.45 રૂપિયા પ્રતિ શેર પર પહોંચી ગયા હતા. જે આજે 838 રૂપિયા પર પહોંચી ચુક્યા છે. એવામાં આ સ્ટોકે 9817 ટકાનું રિટર્ન આપ્યું છે. પાંચ વર્ષમાં આ શેરે 5,170.44%નું રિટર્ન આપ્યું છે. ત્યાં જ એક વર્ષમાં આ શેરે ચાર ગણુ રિટર્ન આપ્યું છે. 

4 વર્ષમાં બનાવ્યા કરોડપતિ 
ચાર વર્ષમાં આ સ્ટોકે 98.17 ગણુ રિટર્ન આપ્યું છે. એવામાં જો કોઈએ ચાર વર્ષ પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેની 1 લાખની રકમ આજે લગભગ 1 કરોડ રૂપિયા થઈ જાત. 

તેની સાથે જ જો કોઈએ એક વર્ષ પહેલા રોકાણ કર્યું છે તો તેને 4 લાખ રૂપિયાથી વધારે પૈસા મળશે. ત્યાં જ પાંચ વર્ષ પહેલા આ શેરમાં રોકાણ કરનાર આજે 49 લાખ રૂપિયાના માલિક હોત.

વધુ વાંચો: જાણો શેમાં રોકાણ કરવાથી મળશે બેસ્ટ રિટર્ન? રિકરિંગ ડિપોઝીટ્સ કે મ્યુચ્યુઅલ ફંડ્સ

છ મહિનામાં આટલું રિટર્ન 
ટિન્ના રબર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે આ વર્ષે અત્યાર સુધી 45.92%નું રિટર્ન આપ્યું છે. સાથે જ છ મહિનામાં આ શેરે 93.04%નું રિટર્ન આપ્યું છે. ટિના રબરના શેર શુક્રવારે 2.60% ચડાવીને 838 રૂપિયા પ્રતિ શેર પર બંધ થયું. તેનું 52 વીકનું હાઈ લેવલ 846 રૂપિયા પ્રતિ શેર અને 52 અઠવાડીયાના હાઈ લેવલ 846 રૂપિયા પ્રતિ શેર અને 52 અઠવાડિયાનું સૌથી લો લેવલ 192.65 રૂપિયા પ્રતિ શેર છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Multibagger Stocks share market તમારા કામનુ શેર માર્કેટ Share Market

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ