બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / rahul speech in loksabha begins

સંસદ / ડોભાલે સેના પર અગ્નિવીર યોજના થોપી, એટલી બેરોજગારી છે કે.. લોકસભામાં રાહુલના સંબોધન પર હોબાળો

Hiralal

Last Updated: 03:19 PM, 7 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત જોડો યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર લોકસભાને સંબોધિત કરી હતી.

  • ભારત જોડો યાત્રા બાદ લોકસભામાં રાહુલનું ભાષણ
  • રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા
  • ભારત જોડો યાત્રાથી ઘણું શીખવા મળ્યું 
  • 3600 કિમીની પગપાળા યાત્રા કરી

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે શરૂઆતમાં, મેં વિચાર્યું હતું કે આ પ્રવાસ ખૂબ જ મુશ્કેલ હશે, પરંતુ તેમાંથી ઘણું શીખવા મળ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આજના રાજકારણમાં પરંપરાઓને ભુલાવી દેવામાં આવી રહી છે. તમે પણ રાજકારણી છો, અમે પણ. આપણે ચાલવાની પરંપરા ભૂલી રહ્યા છીએ. રાહુલે કહ્યું કે આપણે બધા જનતાના સેવક છીએ.

અગ્નિવીર યોજના પર શું બોલ્યાં રાહુલ 
રાહુલ ગાંધીએ કહ્યું કે મુલાકાત દરમિયાન તેમને જનતા સાથે વાત કરવાની, તેમની સમસ્યાઓ સાંભળવાની તક મળી. "અત્યારે તમે અગ્નિવીર યોજનાની પ્રશંસા કરી છે, પરંતુ સેનામાં ભરતી માટે સવારે 4 વાગ્યે રસ્તા પર દોડતા બેરોજગાર યુવાનો આ વાત સાથે સહમત નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે લોકો કહે છે કે અજીત ડોભાલે સેના પર અગ્નિવીર યોજના લગાવી છે. સમાજમાં એટલી બધી બેરોજગારી છે, અગ્નિવીર પછી સમાજમાં હિંસા વધશે. 

રાહુલે ડોભાલનું નામ લેતા શાસક પક્ષના સાંસદોએ વાંધો ઉઠાવ્યો
રાહુલ ગાંધીએ અજીત ડોભાલનું નામ લેતા શાસક પક્ષના સાંસદોએ વાંધો ઉઠાવ્યો હતો અને તેમણે હોબાળો મચાવ્યો હતો અને કહ્યું કે તમે તેમનું નામ ન લઈ શકે. આના પર રાહુલ ગાંધી અને કોંગ્રેસના સભ્યોએ કહ્યું કે તેઓ તેને કેમ નથી લઈ શકતા. તેઓ ગૃહમાં નથી. રાહુલે પીએમ મોદીની એક જૂની તસવીર કાઢી હતી, જેના વિરોધમાં સત્તાધારી પક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને ઠપકો આપતા કહ્યું કે તેમણે પોસ્ટર ન લાવવા જોઈએ.

કેન્દ્રીય મંત્રી રિજીજુએ રાહુલના આરોપને ખોટા ગણાવ્યાં
કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુએ લોકસભામાં રાહુલ ગાંધીના અદાણી પરના રાહુલ ગાંધીના આરોપોના પાયાવિહોણા ગણાવ્યાં હતા. ભાજપે પણ રાહુલના નિવેદનને વખોડીને તેમની માફીની માગ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ