બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / રાહુ ગોચરથી ચમકશે આ 3 રાશિઓની કિસ્મત, વધશે સુખ-સૌભાગ્ય

photo-story

5 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / રાહુ ગોચરથી ચમકશે આ 3 રાશિઓની કિસ્મત, વધશે સુખ-સૌભાગ્ય

Last Updated: 09:25 PM, 28 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

1 ઓગસ્ટથી રાહુ ધનિષ્ઠા નક્ષત્રમાં ગોચર કરશે. જેથી મેષ, કન્યા અને ધન રાશિવાળાઓના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને આર્થિક લાભના શુભ દિવસો શરૂ થશે.

1/5

photoStories-logo

1. રાહુ ગોચર

શ્રાવણ મહિનામાં રાહુ 1 ઓગસ્ટ 2026ના રોજ ધનિષ્ઠા નક્ષત્રમાં ગોચર કરશે. જેમાં ધનિષ્ઠાના સ્વામી મંગળ છે આથી આ ગોચરથી અંગારક યોગનું નિર્માણ થશે. આ સમયગાળામાં રાહુ વ્યક્તિમાં લીડરશિપ, ધન કમાવાની ઈચ્છા અને મહત્વાકાંક્ષા વધારશે. આ રાહુ નક્ષત્ર ગોચરથી ત્રણ રાશિઓના જીવનમાં સારા ફેરફારો આવવાની શક્યતા છે. ચાલો તેના વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મેષ

તમારા માટે આ ગોચર ખૂબ જ શુભ સાબિત થશે. જેમાં આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થઈ શકે છે. આવક વધવાના મજબૂત સંકેતો છે. જૂના રોકાણમાંથી સારું વળતર મળવાની સંભાવના છે. કરિયરમાં નવી ઓળખ બનાવવામાં સફળતા મળશે. ઓફિસમાં સીનીયર તમારા કામની પ્રશંસા કરી શકે છે. સ્વાસ્થ્ય સુધરશે અને પરિવારમાંથી કોઈ સારા સમાચાર મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કન્યા

તમારા માટે પણ આ ગોચર લાભદાયી રહેશે. જેમાં તમારા ધન-સંપત્તિમાં વૃદ્ધિ થશે. નસીબનો સાથ મળતાં અટવાએલા કામ પૂરા થશે અને પૈસા પાછા મળી શકે છે. પરિવારમાં ખુશીઓ આવશે. આ દરમિયાન શત્રુઓ પરાજિત થશે અને કોર્ટ-કચેરીમાં વિજય મળી શકે છે. નોકરી કે વ્યવસાયમાં નવા સારા મોકા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ધન

તમારા માટે આ સમયગાળો ખુબ શુભ રહેશે. જેમાં તમારો આત્મવિશ્વાસ વધશે, તમારું સાહસ રંગ લાવશે. કરિયરમાં ગમતા પરિણામો મળશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને રોકાણના સારા મોકો મળશે. વિરોધીઓ તકલીફ આપવાનો પ્રયાસ કરશે પરંતુ અંતે તમારી જ જીત થશે. મહેનતના બળે વર્કપ્લેસમાં ઉન્નતિ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aries Dhanishtha Nakshatra Rahu transit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ