બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 07:02 PM, 28 July 2026
1/7
જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહનું રાશિ પરિવર્તન તમામ 12 રાશિઓ પર પોતાની ઊંડી અસર છોડે છે. ગ્રહોના રાજકુમાર ગણાતા બુધ દેવ હાલમાં મિથુન રાશિમાં બિરાજમાન છે અને ટૂંક સમયમાં જ તેઓ ચંદ્રની માલિકીની કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. હિન્દુ પંચાંગ મુજબ, 5 ઓગસ્ટ 2026 ના રોજ સાંજે 07 વાગ્યાને 58 મિનિટે (07:58 PM) બુધ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. બુધનું આ ગોચર કર્ક રાશિમાં 22 ઓગસ્ટની સાંજ સુધી રહેશે. શ્રાવણ મહિનામાં થઈ રહેલું આ ગોચર કેટલીક રાશિઓ માટે અત્યંત સકારાત્મક અને લાભદાયી પરિણામો લઈને આવી રહ્યું છે. એસ્ટ્રોલોજરના જણાવ્યા મુજબ, બુધનું કર્ક રાશિમાં ભ્રમણ 5 રાશિઓ — વૃષભ, મિથુન, કન્યા, મકર અને તુલા માટે વિશેષ શુભ સાબિત થશે.
2/7
3/7
4/7
5/7
6/7
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ