બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઓગસ્ટમાં 14 દિવસ બેંકો બંધ રહેશે, જરા નજર મારી લેજો RBI હોલિડેના લિસ્ટ પર

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / ઓગસ્ટમાં 14 દિવસ બેંકો બંધ રહેશે, જરા નજર મારી લેજો RBI હોલિડેના લિસ્ટ પર

Last Updated: 07:51 PM, 28 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઓગસ્ટ 2026 માં કુલ 14 દિવસ બેંકો બંધ રહેશે. જેમાં સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન અને વિવિધ તહેવારોનો સમાવેશ છે. આથી જો તમારે બેંક જવાનું હોય તો પહેલેથી રજાઓ ચેક કરી લો.

1/6

photoStories-logo

1. બેંક હોલિડે

જો ઓગસ્ટ મહિનામાં તમારે બેંક સાથે કોઈ મહત્વનું કામ કરવાનું હોય તો સૌપ્રથમ બેંકની રજાઓની યાદી ચેક કરી લો. કેમ કે, ભારતીય રિઝર્વ બેંકના રજા કેલેન્ડર મુજબ આ મહિને રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સાપ્તાહિક રજાઓને મળીને કુલ 14 દિવસ બેંકો બંધ રહેશે. આ તમામ રજાઓ દરેક રાજ્યમાં લાગુ પડતી નથી, અમુક માત્ર ચોક્કસ રાજ્યોમાં જ હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ઓગસ્ટમાં બેંક ક્યારે-ક્યારે રહેશે બંધ?

2 ઓગસ્ટ– રવિવાર (સાપ્તાહિક રજા) , 8 ઓગસ્ટ– બીજો શનિવાર (દેશવ્યાપી) , 9 ઓગસ્ટ– રવિવાર, 13 ઓગસ્ટ– મણિપુરમાં પેટ્રિયોટ્સ ડે, 15 ઓગસ્ટ– સ્વતંત્રતા દિવસ (દેશવ્યાપી)

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. 28 ઓગસ્ટે રક્ષાબંધન

16 ઓગસ્ટ– રવિવાર , 22 ઓગસ્ટ– ચોથો શનિવાર (દેશવ્યાપી) , 23 ઓગસ્ટ– રવિવાર, 25 ઓગસ્ટ– ઈદ-એ-મિલાદ, 28 ઓગસ્ટ– રક્ષાબંધન, 30 ઓગસ્ટ– રવિવારે દેશવ્યાપી રજા રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સ્થાનિક તહેવારો

આ સિવાય અમુક રાજ્યોમાં સ્થાનિક તહેવારો કે પ્રાદેશિક કાર્યક્રમોને કારણે પણ વધારાની રજાઓ હોઈ શકે છે. આથી બેંક જતા પહેલા પોતાના રાજ્યની વિગતવાર લીસ્ટ જરૂર ચેક કરી લેજો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. આ સર્વિસ રહેશે ચાલુ

બેંક શાખાઓ બંધ હોવા છતાં અમુક ડિજિટલ સેવાઓ ચાલુ રહેશે. જેમાં UPI, ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ, ATMમાંથી પૈસા ઉપાડવા અને IMPS જેવી સુવિધાઓ કોઈપણ સમસ્યા વગર ચાલુ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મહત્વની સલાહ

જો તમારે ચેક જમા કરાવવો, ડ્રાફ્ટ બનાવવો, KYC અપડેટ કરાવવું કે બ્રાંચમાં જઈને કોઈ મહત્વનું કામ કરવું હોય તો રજાઓને ધ્યાનમાં રાખીને પહેલેથી જ પ્લાન બનાવી લો, જેથી બંધ બેંકે જઈને નિરાશા ન થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Independence Day bank holidays Banks closed
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ