બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અમદાવાદના સમાચાર / ગુજરાત સહિત 16 રાજ્યો માટે આગામી 11 કલાક ભારે! તોફાની પવન સાથે મેઘો મચાવશે તાંડવ
7 ફોટો ગેલેરી
Last Updated: 05:26 PM, 28 July 2026
1/7
આ દરમિયાન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે જોરદાર વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. કેટલાક રાજ્યોમાં મોટા કરા પડવાની શક્યતા છે. અન્ય રાજ્યોમાં ભૂસ્ખલન પણ શક્ય છે. આગામી 4-5 દિવસમાં ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં ચોમાસાનો વરસાદ સામાન્ય અથવા સામાન્યથી વધુ રહેવાની ધારણા છે.
2/7
3/7
4/7
5/7
6/7
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. કેટલીક જગ્યાએ સતત વરસાદને કારણે પાણી ભરાવા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ