બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે મિનિટોમાં જ ટ્રાન્સફર થઇ જશે જૂનો PF, EPFOનું ન્યૂ પોર્ટલ લોન્ચ

photo-story

6 ફોટો ગેલેરી

કામની વાત / હવે મિનિટોમાં જ ટ્રાન્સફર થઇ જશે જૂનો PF, EPFOનું ન્યૂ પોર્ટલ લોન્ચ

Last Updated: 07:24 PM, 28 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

EPFOએ જૂના ઇનએક્ટીવ EPF અકાઉન્ટ્સને ટ્રેક કરીને તેમની રકમ એક્ટીવ UANમાં ટ્રાન્સફર કરવા માટે નવું ડિજિટલ પોર્ટલ શરૂ કર્યું છે. જેમાં આધાર વેરિફિકેશન દ્વારા સભ્યો હવે સરળતાથી પોતાના પૈસાનો હિસાબ મેળવી શકશે.

1/6

photoStories-logo

1. EPFO

ઘણા કર્મચારીઓ કરિયર દરમિયાન અનેક વખત નોકરી બદલે છે અને આ પ્રક્રિયામાં તેઓ પોતાના જૂના પ્રોવિડન્ટ ફંડ (EPF) અકાઉન્ટ્સ વિશે ભૂલી જાય છે. આ પૈસાનો લાભ લેવા માટે તેમને જૂના અકાઉન્ટમાંથી રકમ નવા EPF અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવી પડે છે. ખાસ કરીને જેમની પાસે એકથી વધુ UAN હોય છે તેમને આમાં ઘણી તકલીફ પડતી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. નવું ડિજિટલ પોર્ટલ

હવે આ સમસ્યાને દૂર કરવા માટે એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ એક નવું ડિજિટલ પોર્ટલ તૈયાર કર્યું છે. આ પોર્ટલ સભ્યોને તેમના જૂના, ઇનએક્ટીવ (ઇન-ઓપરેટિવ) EPF અકાઉન્ટ્સ શોધવામાં અને તેની રકમને તેમના એક્ટીવ UANમાં ટ્રાન્સફર કરવામાં અથવા સેટલમેન્ટ કરવામાં મદદ કરશે. આ માહિતી શ્રમ મંત્રાલયે 27 જુલાઈ 2026ના રોજ લોકસભામાં આપી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. પોર્ટલ કેવી રીતે કામ કરશે?

સભ્યોને આધારના આધારે પોતાની ઓળખ વેરિફાઈ કરવી પડશે. આ વેરિફિકેશન બાદ તેઓ પોતાના જૂના PF અકાઉન્ટ્સને શોધી શકશે અને તેની રકમને પોતાના વર્તમાન UANમાં ટ્રાન્સફર કરી શકશે કે સેટલમેન્ટ માટે અરજી કરી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આધાર બેસ્ડ ઓથેન્ટિકેશન

આ પોર્ટલ આધાર-બેસ્ડ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરે છે. જેમાં સરકારનું કહેવું છે કે આ નવી વ્યવસ્થાથી સભ્યોને લાંબી ઓફલાઈન પ્રોસેસમાંથી મુક્તિ મળશે અને તેમના જૂના PF બેલેન્સને સરળતાથી એક્ટીવ અકાઉન્ટ સાથે જોડી શકાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મેન્યુઅલ કામ ઘટશે

આનાથી મેન્યુઅલ કામ ઘટશે અને પારદર્શિતા વધશે. તેમજ જે સભ્યોને તેમના જૂના અકાઉન્ટની ડીટેલ યાદ નથી કે તેને એક્સેસ કરવામાં મુશ્કેલી પડે છે તેમને હાલમાં આ પોર્ટલમાં સામેલ કરવાનો કોઈ વિચાર નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. EPFO ​​પોર્ટલના ફાયદા

આ પોર્ટલ KYC અપડેટ્સ માટે જોઈન્ટ ડીક્લેરેશનના ડિજિટલ સબમિશનને સરળ બનાવશે તેવી શક્યતા છે. આનાથી જૂના ઇનએક્ટીવ EPF ખાતાઓનું ઝડપી, વધુ પારદર્શક સમાધાન આવશે. આનાથી મેન્યુઅલ કાર્ય ઘટશે અને ફીઝીકલ ડોક્યુમેન્ટેશન ઓછું થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

EPF accounts digital portal EPFO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ