ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Pushpa 2 Teaser Released Allu Arjun Full On Swag Watch Video

Pushpa2TheRule / Pushpa 2 Teaser: પુષ્પા 2નું ટીઝર રીલીઝ, અલ્લુ અર્જુનનો ફુલ ઑન સ્વેગ, જુઓ વીડિયો

Published By: Megha

Last Updated: 11:26 AM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ્લુ અર્જુનના જન્મદિવસ પર એટલે કે આજે ફિલ્મ 'પુષ્પા 2'નું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે, આ ફિલ્મ 15 ઓગસ્ટ, 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે.

ADVERTISEMENT

અત્યારે લગભગ લોકો વચ્ચે ફિલ્મ 'પુષ્પા 2'ને લઈને ભારે ચર્ચા છે. તાજેતરમાં જ ફિલ્મમાંથી અલ્લુ અર્જુન અને રશ્મિકાના લુક્સ સામે આવ્યા હતા અને હવે તેનું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે. અલ્લુ અર્જુનના જન્મદિવસ પર ટીઝર રીલીઝ થતાંની સાથે જ વાયરલ થયું છે અને લોકો કહી રહ્યા છે કે આ ફિલ્મ 2024ની બ્લોકબસ્ટર ફિલ્મ હશે. 

જાણીતું છે કે ટીઝર રીલીઝ પહેલા મેકર્સે દર્શકોનો ઉત્સાહ વધારવા માટે એક નવું પોસ્ટર પણ રિલીઝ કર્યું હતું. જેમાં અલ્લુ અર્જુન ફુલ સ્વેગમાં સિંહાસન પર બેઠો જોવા મળ્યો હતો અને તેના હાથમાં કુહાડી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Pushpa 2The Rule Pushpa 2The Rule Official Teaser pushpa 2 teaser pushpa 2 teaser on allu arjun birthday pushpa 2 teaser release Pushpa 2

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ