ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / Processed Or Ultra Processed Food Items And How They Affect Our Health

સ્વાસ્થ્ય / પ્રોસેસ્ડ ફુડ ખાવ છો તો લો છો વધુ કેલરી

Published By: vtvAdmin

Last Updated: 03:34 PM, 7 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો ભોજનમાં પ્રોસેસ્ડ ફુડ સામેલ કરવાથી બચે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગંઠન અનુસાર દુનિયામાં ગંભીર બીમારીઓ વધવાનું કારણ પ્રોસેસ્ડ ફુડ જ છે.

ADVERTISEMENT

અભ્યાસો પરથી જાણવા મળ્યુ છે કે હાર્ટ ડિસીઝ, ડાયાબીટીસ, ડિપ્રેશન અને નાની ઉંમરે મૃત્યુના કારણોમાં પ્રોસેસ્ડ ફુડનુ વધુ પડતુ સેવન છે. રસાયણોની ઘાતક માત્રાની સાથે ખાંડ અને મીઠાની વધુ માત્રા સાથે તે પેક કરવામાં આવે છે.

આ બધુ મળીને શરીરમાં ખુબ જ નુકશાન પહોંચાડે છે. તેના કારણે શરીરમાં ફાઇબર અને એન્ટીઓક્સીડન્ટની કમી થાય છે. આ ઉપરાંત તે મગજના એ ખાસ ભાગ પર કામ કરે છે જે તમને લત લગાવે છે. તેનાથી જરુરી પોષણ પણ મળતુ નથી. ઘણા વર્ષોના ઉંડા સંશોધન બાદ જાણવા મળ્યુ છે કે વજન ઘટાડવા માટે કે તેને નિયંત્રણમાં રાખવા માટે ડાયેટિંગની જરુર પડતી નથી. જોભોજનના વિકલ્પોને સમજદારીથી પસંદ કરવામાં આવે તો વજન નિયંત્રણમાં રહે છે.

વૈજ્ઞાનિકો પણ હવે એ દિશામાં આગળ વધી રહ્યા છે વૈજ્ઞાનિકો પણ પ્રોસેસ્ડ ફુડની નવી સાઇડ ઇફેક્ટ અંગે ચેતવણી આપી રહ્યા છે જે છે વજન વધવું. તાજેતરમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થના સંશોધકોએ જાણ્યુ કે જે લોકો પ્રોસેસ્ડ ફુડ ખાય છે તે અન્યની સરખામણીમાં વધુ કેલરી ગ્રહણ કરે છે. રોજની 500 વધુ કેલરી એટલે અઠવાડિયાની 3500 વધુ કેલરી તેઓ પેટમાં પધરાવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Health Processed Food Side Effects lifestyle Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ