બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / પત્નીનું અવસાન થતાં ગુજરાતી અભિનેતા પર તુટ્યો દુ:ખોનો પહાડ, 28મીએ પ્રાર્થના સભા

પ્રાર્થનાસભા / પત્નીનું અવસાન થતાં ગુજરાતી અભિનેતા પર તુટ્યો દુ:ખોનો પહાડ, 28મીએ પ્રાર્થના સભા

Published By: Vishal Dave

Last Updated: 10:25 PM, 25 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેફાલીનું 20 ઓક્ટોબરની રાત્રે ટૂંકી બીમારી બાદ મુંબઇમાં અવસાન થયું હતું. 21મીએ સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા..

ગુજરાતી ફિલ્મ અભિનેતા અને ગુજરાતી થિયેટર નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાના પત્ની સ્વર્ગીય શેફાલી રાંદેરિયાની સ્મૃતિમાં પ્રાર્થના સભા 28 ઓક્ટોબરના રોજ સાંજે 5.30 થી 7.30 વાગ્યા સુધી મુંબઇના જુહુ સ્થિત જલારામ હોલ ખાતે યોજાશે.

શેફાલી રાંદેરિયાનું 20 ઓક્ટોબરની રાત્રે ટૂંકી બીમારી બાદ મુંબઇમાં અવસાન થયું હતું. 21મીએ સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા..મુંબઇના જુહુ સ્થિત જલારામ હોલ ખાતે તેમની સ્મૃતિમાં પ્રાર્થનાસભા યોજાશે.

શેફાલી સિદ્ધાર્થ રાંદેલિયાના પ્રોડક્શન હાઉસમાં પ્રતિભાશાળી કલાકાર અને ક્રિયેટીવ હેડ પણ હતા, જેમણે પોતાની રચનાત્મક કુશળતા અને વ્યવસાયિક દૃષ્ટિકોણથી કલા અને જાહેરાતના ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કર્યું હતું. તેમના અવસાનથી ગુજરાતી કલા જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચોઃ Satish Shah Death : આ ખતરનાક બીમારીને કારણે થયું સતીશ શાહનું નિધન, જાણો લક્ષણ

vtv app promotion

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shefali Randheria Prayer Meet Tribute

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ