બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / pornography case sex swiggy zomato kerala high court

ચુકાદો / સેક્સ માત્ર વાસના નથી, સહમતી સંબંધ અને એકાંતમાં પોર્ન જોવા ગુનો નથી: હાઇકોર્ટની ટિપ્પણી, જુઓ બીજું શું કહ્યું

Arohi

Last Updated: 01:12 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kerala High Court: જસ્ટિસ પીવી કુન્હિકૃષ્ણન આ મામલામાં સુનાવણી કરી રહ્યા હતા. તેમણે પોર્નોગ્રાફી જોવાને નાગરિકનો ખાનગી નિર્ણય જણાવ્યો. સાથે જ એવું પણ કહ્યું કે તેમાં દખલ આપવી તે વ્યક્તિની પ્રાઈવસીનું ઉલ્લંઘન જણાવ્યું.

  • સેક્સ અને પોર્ન મામલે હાઈકોર્ટની ટિપ્પણી 
  • અશ્લીલ વીડિયો મામલે પણ કરી ટિપ્પણી 
  • ઘરે બનેલા ભોજન અંગે પણ કહી આ વાત 

પોર્નોગ્રાફી જેવા સાથે જોડાયેલા મામલાની સુનાવણી વખતે કેરળ ઉચ્ચ ન્યાયાલયે ઘણી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે તેમાં સેક્સ, અશ્લીલ વીડિયો અને ઘરે બનેલા ભોજન જેવા મુદ્દાને શામેલ કર્યા છે. 

હકીકતે હાઈકોર્ટમાં એક કેસ પહોંચ્યો હતો. જ્યાં એક શખ્સ પર રસ્તાની સાઈડ પર અશ્વીલ વીડિયો જોવાનો આરોપ હતો. કોર્ટનું કહેવું છે કે કોઈને બતાવ્યા વગર ખાનગી રીતે પોર્નોગ્રાફી જોવી અપરાધ નથી. 

પોર્નોગ્રાફીને લઈને ટિપ્પણી 
જસ્ટિસ પીવી કુન્હિકુષ્ણન આ મામલાની સુનાવણી કરી રહ્યા હતા. તેમણે પોર્નોગ્રાફી જોવાને નાગરિકનો ખાનગી નિર્ણય જણાવ્યો. સાથે જ એવું પણ કહ્યું કે તેમાં દખલ કરવું તે વ્યક્તિની પ્રાઈવસીનું ઉલ્લંઘન જેવું છે. કોર્ટે વ્યક્તિના વિરૂદ્ધ કલમ 292ના હેઠળ કેસને રદ્દ કર્યો છે. અરજીકરતાનું કહેવું હતું કે જો તેના પર લાગેલા આરોપોને સાચા માનવામાં આવે તો પણ આ કલમ 292 હેઠળ અપરાધ ન કહી શકાય. 

સેક્સને લઈને શું કહ્યું કોર્ટે? 
બાર એન્ડ બેન્ચ અનુસાર કોર્ટે સેક્સને લઈને કહ્યું કે તે ફક્ત વાસના નથી. પરંતુ પ્રેમની અભિવ્યક્તિ છે. તેને સંતાન માટે પણ કરવામાં આવે છે. કોર્ટનું કહેવું છે, "પરંતુ કામુકતા એવી વસ્તુ છે જેને ભગવાને પરણીત પુરૂષ અને મહિલાઓ માટે ડિઝાઈન કરી છે. આ ફક્ત વાસના નહીં પરંતુ પ્રેમની વાત અને બાળક પેદા કરવા માટે પણ છે. પરંતુ પુખ્ત થઈ ચુકેલા પુરૂષ અને મહિલાનું સહમતિથી સેક્સ કરવું અપરાધ નથી. "
 
પોર્નોગ્રાફી પર આપી સલાહ 
આ સમયે કોર્ટે ઓછી ઉંમરના બાળકોના હાથમાં મોબાઈલ પહોંચાડવાના નિકસાન પર પણ ચર્ચા કરી. કોર્ટનું કહેવું છે, "આ મામલાથી અલગ થતા પહેલા, હું આપણા દેશના સગીર બાળકોના માતા-પિતાને કંઈક યાદ અપાવવા માંગું છું. બની શકે છે કે પોર્નોગ્રાફી જોવી અપરાધ ન હોય પરંતુ જો નાના બાળક પોર્ન વીડિયો જોવા લાગ્યા તો તેમના પર ખૂબ ખરાબ અસર પડશે." કોર્ટે કહ્યું કે પોર્નોગ્રાફી સદીઓથી ચાલતી આવી રહી છે. 

કોર્ટની અન્ય એક સલાહ 
કોર્ટે કહ્યું, "બાળકોને તેમના ફ્રી ટાઈમમાં ક્રિકેટ કે ફૂટબોલ કે અન્ય રમત રમવા દો. આ ભવિષ્યમાં દેશની આશાની કિરણ બનવા જઈ રહેલી સ્વસ્થ્ય યુવા પેઠી માટે જરૂરી છે. સ્વિગી અને ઝોમેટો દ્વારા બહારથી ભોજન ખવડાવવાની જગ્યા પર બાળકોને તેમની માતાના હાથનું સ્વાદિષ્ટ ભોજનની મજા લેવા દો. અને ઘરે પહોંચવા પર માતાના હાથના ભોજનની સુગંધની મજા લેવા દો. હું આ નાના બાળકોના માતા-પિતાની બુદ્ધિ પર છોડુ છું."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ