ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોરબંદરમાં બની મોટી દુર્ઘટના, એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, ત્રણના મોત
Last Updated: 03:13 PM, 5 January 2025
ADVERTISEMENT
પોરબંદર એરપોર્ટ ઉપર સવારનાં સુમારે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર કેશ થયું હતું. ત્યારે હેલિકોપ્ટર ક્રેશ થતા વિસ્ફોટ થયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં સવાર ત્રણ લોકોના મોત થયા છે.
ADVERTISEMENT
#UPDATE | As per inputs, there were three personnel including two pilots in the chopper. All three have lost their lives in the incident: ICG Officials https://t.co/XyM9Hatola
— ANI (@ANI) January 5, 2025
દુર્ઘટના બપોરના સમયે બની
ADVERTISEMENT
પોરબંદર એરપોર્ટ પર આજે (05 જાન્યુઆરી 2025) લગભગ 12.30 વાગ્યાના સુમારે હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. પોર્ટબ્લેન્ડર નેશનલ હાઈવે ઉપર કોસ્ટગાર્ડનું એરપોર્ટ આવેલું છે.
વધુ વાંચો : મોબાઈલની લતે દીકરીનો જીવ લીધો, માએ ઠપકો આપતા ધો.8માં ભણતી છોકરીનો આપઘાત
ADVERTISEMENT
બે મહિના પહેલા જ બની હતી આવી ઘટના
નોંધનીય છે કે, બે મહિના પહેલા જ માધવપુર પાસે એક હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની છે. ત્યારે હવે પોરબંદરમાં ફરી આવી ઘટના બની છે. જો કે આ દુર્ઘટનાની પ્રાથમિક વિગતો અનુસાર ટેકનિકલ ખામી સર્જાતા હેલિકોપ્ટર ક્રેશ થયુ હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT