બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / pm modi says digital university will resolve issue of seat shortages

ડિજિટલ ઈંડિયા / ડિજિટલ યુનિવર્સિટી એ કોલેજોમાં સીટ ખતમ થવાની સમસ્યાનું સમાધાન, વેબિનારમાં બોલ્યા પીએમ મોદી

Pravin

Last Updated: 06:34 PM, 21 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે કેન્દ્રીય બજેટ 2022-23ના શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજીત એક વેબિનારને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પ્રધાનમંત્રીએ બજેટ 2022ની શિક્ષણ ક્ષેત્ર પર પોઝિટિવ પ્રભાવને લઈને ચર્ચા કરી હતી.

  • પીએમ મોદીએ વેબિનારમાં સંબોધન કર્યું હતું
  • દેશમાં ડિજિટલ શિક્ષણને લઈને કરી હતી ચર્ચા
  • વન ક્લાસ વન ચેનલ પર ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે કેન્દ્રીય બજેટ 2022-23ના શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજીત એક વેબિનારને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પ્રધાનમંત્રીએ બજેટ 2022ની શિક્ષણ ક્ષેત્ર પર પોઝિટિવ પ્રભાવને લઈને ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આજની યુવા પેઢી દેશના ભવિષ્યની કર્ણધાર છે. આજની યુવા પેઢીને સશક્ત કરવાનો અર્થ ભારતના ભવિષ્યને સશક્ત કરવાનું છે. તેમણે 2022માં શિક્ષણ ક્ષેત્રે ભાર આપવાની વાત કહી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજે વિશ્વ માતૃભાષા દિવસ પણ છે. માતૃભાષામાં શિક્ષણ બાળકોના માનસિક વિકાસ સાથે જોડાયેલી છે. અનેક રાજ્યોમાં સ્થાનિક ભાષાઓમાં મેડિકલ અને ટેક્નિકલ એજ્યુકેશનનો અભ્યાસ શરૂ થઈ ચુક્યો છે. 

વન ક્લાસ વન ચેનલ

ડિજિટલ યુનિવર્સિટી પર વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, ઈ- વિદ્યા હોય, વન ક્લાસ વન ચેનલ હોય, ડિજિટલ લૈબ્સ હોય, ડિજિટલ યુનિવર્સિટી હોય, એવું એજ્યુકેશનલ ઈંફ્રાસ્ટ્રક્ચર યુવાનોને બહું મદદ કરનારુ છે. તે ભારતના સામાજિક- આર્થિક સેટઅપમાં ગામ હોય, ગરીબ હોય, દલિત, પછાત, આદિવાસી તમામને ઉત્તમ શિક્ષણ આપવાના સમાધાનનો પ્રયાસ છે. 

સ્કિલ ડેવલપમેંટ સારૂ થાય

પીએમ મોદીએ આપણી શિક્ષણ વ્યવસ્થાનો વિસ્તાર થાય અને તેની ક્વાલિટી સુધરે અને એજ્યુકેશન સેક્ટરની ક્ષમતા વધે, તેના માટે મહત્વનો નિર્ણય કર્યો છે. દેશમાં ડિજિટલ સ્કિલિંગ ઈકોસિસ્ટમ બને, ઈંડસ્ટ્રીની ડિમાંડના હિસાબથી સ્કિલ ડેવલપમેંટ સારુ થાય, તેના પર ધ્યાન આપવામાં આવ્યું છે.

ભારતમાં વર્લ્ડ ક્લાસ વિદેશી યુનિવર્સિટીઓ આવી

તેમણે કહ્યું કે, અર્બન અને ડિઝાઈન જેનાથી ભારતને જે પુરાતન અનુભવ અને જ્ઞાન છે, તેને આજની આપણી શિક્ષણ વ્યવસ્થામાં સમાવી છે. સૌથી મહત્વની વાત ઈંટરનેશનલાઈઝેશન ભારતમાં વર્લ્ડ ક્લાસ વિદેશી યુનિવર્સિટીઓ આવી. એનિમેશન, વિઝુઅલ ઈફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ આ તમામમાં રોજગારની અપાર સંભાવનાઓ છે અને તે એક બહું મોટુ ગ્લોબલ માર્કેટ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ