બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / pm modi responds on rcb cricket director mike hesson post on janta curfew

મુંબઇ / જનતા કર્ફ્યૂ જોઇને આ દિગ્ગજ થયો ભારતથી પ્રભાવિત, PM મોદીએ આપ્યો કંઇક આવો જવાબ

Krupa

Last Updated: 08:05 PM, 22 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં રવિવારે જનતા કર્ફ્યૂ છે, જેના કારણે આજે બધુ બંધ છે, લોકોએ પીએમ મોદીની અપીલનું સમ્માન કર્યું છે જેને જોઇને માઇક હેસન પણ હેરાન છે.

  • કોરોના વાયરસને હરાવવા માટે દેશભરમાં રવિવારે જનતા કર્ફ્યૂ લાગ્યો
  • પીએમ મોદીના આહ્રવાન બાદ દેશમાં તમામ શહેરો સૂમસામ
  • મુંબઇનો નજારો જોઇને આઇપીએલ ટીમ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ટીમ ડાયરેક્ટર માઇક હેસન પણ હેરાન 

માયાનગરી મુંબઇના લોકોએ પણ જનતા કર્ફ્યૂને સફળ બનાવ્યો અને ભીડભાડ ભરેલા રસ્તા પર કોઇ નજરે આવ્યું નહીં. મુંબઇનો આ નજારો જોઇને આઇપીએલ ટીમ રૉયલ  ચેલેન્જર્સ બેંગ્લોરનો ટીમ ડાયરેક્ટર માઇક હેસન પણ હેરાન રહી ગયો. એને મુંબઇમાં પોતાની હોટલના રૂમમાંથી સીલિંકનો એક વીડિયો શેર કર્યો, જેની પર પીએમ મોદીએ પણ જવાબ આપ્યો છે. 

હેસન હેરાન, પીએમ મોદીએ આપ્યો જવાબ
હેસને પોતાના ટ્વિટ અકાઉન્ટ પરથી લખ્યું, 'છેલ્લા ઘણા વર્ષોમાં મારી હોટલના રૂનનામથી ઘણી વખત આ સીલિંક જોયો છે પરંતુ એની પર ક્યારેય પણ 1000 ગાડીઓથી ઓછી હોતી નથી. ભારતમાં આજે કોરોના વાયરસ વિરુદ્ધ 14 કલાકનો કર્ફ્યૂ છે. એનું પૂરી રીતે પાલન કરવામાં આવ્યું છે.'

હેસનના આ ટ્વિટ પર પીએમ નરેન્દ્ર મોદીએ પણ કમેન્ટ કરી. એમને લખ્યું કે 'શું તમે લિંક જોયો, એવું લાગી રહ્યું છે કે માનો લોકોએ એક સાથે મળીને કોરોના વાયરસને જડથી ઉખાડીને ફેંકવાનું મન બનાવી લીધું હોય.'

સંકળાયેલા મુદ્દાઓ

Janta Curfew PM modi mike hesson sports જનતા કર્ફ્યૂ પીએમ મોદી માઇક હેસન Mumbai
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ