બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / PM Modi praised Mohammad Shami from Amroha in UP

લોકસભા ચૂંટણી 2024 / UPના અમરોહાથી PM મોદીએ કર્યા મોહમ્મદ શમીના વખાણ, કહ્યું 'વર્લ્ડકપમાં શમીએ જે કમાલ કર્યો તે...'

Priykant Shrimali

Last Updated: 11:38 AM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : PM મોદીએ કહ્યુ કે, મોહમ્મદ શમીએ ક્રિકેટ વર્લ્ડ કપમાં જે અદભૂત પરાક્રમ બતાવ્યું તે આખી દુનિયાએ જોયું

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ PM મોદીએ ઉત્તરપ્રદેશના અમરોહામાં એક જાહેરસભા સંબોધી હતી. આ દરમિયાન PM મોદીએ ક્રિકેટર મોહમમ્મદ શમીના નામનો ઉલ્લેખ કરી લોકો સાથે જોડાવવાનો પ્રયાસ કર્યો હતો. વાત જાણે એમ છે કે, અમરોહામાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મોહમ્મદ શમીએ ક્રિકેટ વર્લ્ડ કપમાં જે અદભૂત પરાક્રમ બતાવ્યું તે આખી દુનિયાએ જોયું છે. રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ કેન્દ્ર સરકારે તેમને અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા છે.

વધુ વાંચો : આજથી રાજનીતિનું સૌથી મોટું દંગલ શરૂ: મતદારો કરશે સરકારના આ 8 મંત્રીઓના ભાવિનો નિર્ણય, કોણ છે તે દિગ્ગજો

PM મોદીએ ઉત્તરપ્રદેશના અમરોહામાં કહ્યુ કે, મોહમ્મદ શમીએ ક્રિકેટ વર્લ્ડ કપમાં જે અદભૂત પરાક્રમ બતાવ્યું તે આખી દુનિયાએ જોયું છે. આ સાથે તેમણે કહ્યું કે, યોગી સરકાર બે ડગલાં આગળ વધી રહી છે અને અહીં યુવાનો માટે સ્ટેડિયમ પણ બનાવી રહી છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે, 2024ની લોકસભાની ચૂંટણી દેશના ભવિષ્યની ચૂંટણી છે. આ ચૂંટણીમાં તમારો દરેક મત ભારતનું ભાવિ નક્કી કરશે. તેમના નિવેદનથી સ્પષ્ટ છે કે ભાજપ દરેક વર્ગના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election 2024 PM મોદી lok sabha election અમરોહા ક્રિકેટ વર્લ્ડ કપ મોહમ્મદ શમી Lok Sabha Election 2024
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ