બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / PM Modi inaugurates, dedicates lays foundation stone of various projects in Navsari

નવસારી / મોદી જે કહે છે તે કરે છે, નવસારી પણ બનશે ઔધોગિક હબ: PM મોદીના સંબોધનની મોટી વાતો

Dinesh

Last Updated: 06:30 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Navsari visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવસારીમાં કહ્યું કે, ગુજરાતના લોકો તો પહેલાથી જ જાણે છે કે, મોદીની ગેરેન્ટી એટલે ગેરેન્ટી પૂરી થવાની ગેરેન્ટી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે ગુજરાતીઓ માટે હજારો કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી રહ્યાં છે. ત્યારે તેમણે નવસારી ખાતેથી રૂપિયા 44 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ દરમિયાન તેમણે મોદી સરકારના વિકાસ કાર્યોની પણ વાત રજૂ કરી હતી. 

'મોદી જે કહે છે કે તે કરી બતાવે છે'
PM મોદીએ નવસારીમાં વિકાસ કાર્યોની ભેટ આપતા સૌ ઉપસ્થિત લોકોને પોતાની મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી વિકાસ ઉત્સવમાં સહભાગી થવાના આહ્વાન કરતા જણાવ્યું હતું કે, 44 હજાર કરોડ રૂપિયાની પરિયોજના માટે તમામ લોકોને અભિનંદન. તેમણે કહ્યું કે, આજકાલ એક ચર્ચા ખૂબ મહત્વની થઈ રહી છે, જે ચર્ચા ગળી મહોલ્લામાં પણ થઈ રહી છે. જે ચર્ચા છે મોદીની ગેરેન્ટીની. બાળકો પણ કહે છે કે, મોદી જે કહે છે કે તે કરી બતાવે છે.

વાંચવા જેવું: અમદાવાદના પેલેડિયમ મોલની 800 દુકાનોને AMCની નોટિસ, જાણો શું છે કારણ

'ગુજરાતના લોકો તો પહેલાથી જ જાણે છે'
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ગુજરાતના લોકો તો પહેલાથી જ જાણે છે કે, મોદીની ગેરેન્ટી એટલે ગેરેન્ટી પૂરી થવાની ગેરેન્ટી.  તેમને યાદ હશે કે, હું ગુજરાત હતો ત્યારે પાંચ એફની વાત કરતો હતો. જેનો મતલબ હતો કે ફાર્મ, ફાર્મ ટુ ફાઈબર, ફાઈબર ટુ ફેક્ટરી, ફેક્ટરી ટુ ફેશન, ફેશન ટુ ફોરન. ખેડૂતોએ ઉગાડેલા કપાસના ઉદાહરણ આપી પાંચ એફ વિશે સમજ આપી હતી.  PM મિત્ર પાર્ક પણ આનો એક ભાગ છે. તેમણે કહ્યું કે, નવસારીમાં આજે PM મિત્ર પાર્કનું કામ શરૂ થઈ રહ્યો છે. તે ટેક્સટાઈલ માર્કેટ માટે દેશનો એવો પહેલો પાર્ક છે. જેનાથી કપડા ઉદ્યોગનો વિકાસ થશે.
 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ