બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / AMC notice to 800 shops of Palladium Mall in Ahmedabad, know what is the reason

નોટિસ / અમદાવાદના પેલેડિયમ મોલની 800 દુકાનોને AMCની નોટિસ, જાણો શું છે કારણ

Vishal Dave

Last Updated: 11:42 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના પેલેડિયમ અને TRP મોલમાં આવેલી 800 જેટલી દુકાનોને AMCની નોટિસ પાઠવવામાં આવી છે.. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેવન્યૂ વિભાગ દ્વારા આ નોટિસ પાઠવવામાં આવી છે.

 

અમદાવાદના પેલેડિયમ અને TRP મોલમાં આવેલી 800 જેટલી દુકાનોને AMCની નોટિસ પાઠવવામાં આવી છે.. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેવન્યૂ વિભાગ દ્વારા આ નોટિસ પાઠવવામાં આવી છે.  મોલમાં પ્રોપાઇટર અને ભાડુઆત અલગ-અલગ દર્શાવવામાં ન આવતા આ નોટિસ પાઠવાઇ છે. પ્રોફેશનલ ટેક્સ અને પ્રોપર્ટી ટેક્સ મામલે રેવન્યુ વિભાગે કાર્યવાહી કરી છે.. આ મામલામાં અધિકારીઓને પણ શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે.. 

આ પણ વાંચોઃ  જામનગરમાં અનંત-રાધિકાના પ્રી વેડિંગમાં કોણ કોણ રહેશે હાજર? સામે આવ્યું ગેસ્ટ લિસ્ટ

હાલ તો 800 જેટલી દુકાનદારોને એકસાથે નોટિસ મળતા દુકાનદારોમાં અવઢવમાં મુકાયા હતા.. મહત્વપૂર્ણ છે કે ગત મહિને પેલેડિયમ મોલની  180 જેટલી દુકાનોને અનપેઇડ પ્રોફેશનલ્સ ટેક્સને લઇને નોટિસ પાઠવાઇ હતી 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ