ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:10 AM, 14 September 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
Bhadrapad Amavasya 2023: હિન્દુ ધર્મમાં અમાસનુ ખૂબ જ મહત્વ હોય છે. અમાસની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. ભાદરવા મહિનાની અમાસનું એટલે કે આજની અમાસનું મહત્વ અનેક ઘણુ વધી જાય છે. દર મહિનામાં એક અમાસ તો આવે જ છે. આ દિવસે પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ કરવાનું મહત્વ છે. તો આવો જાણીઓ ભાદરવા મહિનાની અમાસની તારીખ, પૂજા-વિધિ, શુભ મૂહુર્ત...
આજે ભાદરવા મહિનાની અમાસ છે
મુહુર્ત
ADVERTISEMENT

ADVERTISEMENT
પૂજા-વિધિ
ADVERTISEMENT
અમાસનું મહત્વઃ
અમાસની તિથિ પર પવિત્ર નદીઓમાં સ્નાનનું વિશેષ મહત્વ હોય છે. નદીમાં સ્નાન કર્યા બાદ સૂર્યને જળ ચઢાવેની પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, અમાસના દિવસે મહિલાઓ પતિની લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT