બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / Pitch curator of Afghanistan-NZ match Mohan Singh passes away, cause of death unknown

ટી-20 વર્લ્ડ કપ / BIG NEWS : હોટલની રુમમાંથી પિચ ક્યુરેટર મોહનસિંહની લાશ મળતા ખળભળાટ, અફઘાન-ન્યૂઝીલેન્ડ મેચની તૈયાર કરી હતી પિચ

Hiralal

Last Updated: 06:20 PM, 7 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુએઈના અબુધાબીમાં શેખ ઝાયેદ સ્ટેડિયમના પીચ ક્યુરેટર મોહન સિંહનું સંદિગ્ધ હાલતમાં મોત થતા ખળભળાટ મચ્યો છે.

  • પીચ ક્યુરેટર મોહન સિંહનું સંદિગ્ધ હાલતમાં મોત થતા ખળભળાટ 
  • અફઘાન-ન્યૂઝીલેન્ડની આજની મેચની તૈયાર કરી હતી પિચ
  • હોટલમાંથી લાશ મળી આવી, હત્યા કે આપઘાત, સવાલ છેડાયો

રવિવારે અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ જે ટી-20 વર્લ્ડ કપમાં રમી રહ્યા છે તેના ચીફ પીચ ક્યુરેટરનું શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું છે. 

હોટલની રુમમાં લાશ મળી આવી 
મોહન સિંહે આજની અફઘાનિસ્તાન-ન્યૂઝીલેન્ડ મેચની પિચ તૈયાર કરી હતી. રિપોર્ટ અનુસાર હોટલની રુમમાં મોહનસિંહ મૃતપાય હાલતમાં મળી આવ્યાં હતા જોકે તેમના મોતના કારણનો કોઈ ખુલાસો કરાયો નથી. સ્થાનિક પોલિસે અકસ્માતને મોતનો ગુનો દાખલ કરીને તપાસ આરંભી દીધી છે. 

મોતનું કારણ અકબંધ, પોલીસે તપાસ શરુ કરી

મોહનસિંહના સંદિગ્ધ મોતનુું હાલ પુરતું કોઈ કારણ આપવામાં આવ્યું નથી. પોલીસે તપાસ શરુ કરી દીધી છે. તેમની હત્યા થઈ હોવાની પોલીસે આશંકા છે. 

મોહનસિંહ મૂળ પંજાબના મોહાલીના વતની
મોહન સિંહ અબુ ધાબીના શેખ ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમના મુખ્ય ક્યુરેટર હતા. મોહન સિંહ મૂળ પંજાબના હતા.અને ૨૦૦૩ માં યુએઈ શિફ્ટ થયા હતા. લાંબા સમયથી યુએઈમાં રહેતા મોહન સિંહે પંજાબના મોહાલીમાં બીસીસીઆઇના ભૂતપૂર્વ ચીફ ક્યુરેટર દલજીત સિંહ સાથે કામ કર્યું છે.

મોહનસિંહના નિધન પર પૂર્વ ચીફ ક્યુરેટર દલજીત સિંહે જણાવ્યું કે જ્યારે તેઓ મારી પાસે આવ્યા ત્યારે તેઓ ખૂબ આશાસ્પદ હતા. તે ગઢવાલનો રહેવાસી હતો, જે ખૂબ મહેનતુ હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ